ચાટ પોટેટો પાપડ (Chaat Potato Papad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1- સૌ પ્રથમ બટેટાને બાફી લેવા ત્યાર બાદ એક કડાઈ મા તેલ મૂકી વઘાર કરવો
- 2
2- તેમાં બધો મસાલો નાખવો
- 3
3- લોધી ઉપર પાપડ સેકી તેને કોન નો સેપ આપવો
- 4
4- ત્યાર બાદ ગ્લાસ મા પાપડ નો કોન રાખી તેમાં મસાલા વારા બટાકા ગોઠવવા આ ચાટ પોટેટો પાપડ ત્યાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
- ડાયટ સ્પેશિયલ ઓટ્સ ચીલા (Diet Oats Chila Recipe in GUJARATI)
- ચીઝ ચટણી ટોસ્ટ સેન્ડવીચ (Cheese Chutney Toast Sandwich Recipe in Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- લીલા લસણ/ મેથી ના થેપલા (Green Garlic Thepla Recipe in Gujarati)
- ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14611072
ટિપ્પણીઓ (2)