પાપડ ચાટ (Papad Chaat Recipe in Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

પાપડ ચાટ (Papad Chaat Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો માટે
  1. ૨ નંગપાપડ
  2. ૨ નંગટામેટા
  3. ૧ નંગડુંગળી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧\૨ ચમચી લાલ મરચું
  6. ૧\૨ ચમચી ચાટ મસાલો
  7. ૧\૨ ચમચી લીંબુનો રસ
  8. ૧ બાઉલ ચવાણું
  9. ૧ચમચી ટામેટાં સોસ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સર્વ પ્રથમ,ડુંગળી,ટામેટું ને ઝીણા સુધારી લેવા. ને. તૈયાર ચવાણું ને ડીશ માં લો

  2. 2

    પછી એક પાપડ લો તેનો અડધા ભાગ કરી લો.

  3. 3

    પછી લોઢી પર ધીમા તાપે પાપડ ને બંને બાજુ શેકી લો.

  4. 4

    પાપડને શેકીને ગરમ ગરમ જ કોન બનાવી લો

  5. 5

    હવે એક બાઉલ માં સમારેલી બધી સામગ્રી લેવી અને તેમાં ચાટ મસાલો,લાલ મરચું પાઉડર નાખવું,

  6. 6

    હવે કોન માં આ મિશ્રણ. આ તૈયાર થયેલા કોન ને ગ્લાસ માં મુકી લો તેના પર ટામેટાં સોસ રેડી ને્. સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kamini Patel
Kamini Patel @cook_25035688
પર
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes