પાપડ કોન ચાટ (Papad Cone Chat Recipe In Gujarati)

Reena Jassni
Reena Jassni @cook_23790630

પાપડ કોન ચાટ (Papad Cone Chat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 2-3 નંગકાચા પાપડ અડદના
  2. 2 નંગપાકા ટામેટા
  3. 1 નંગલીલુ મરચું
  4. થોડી કોથમીર
  5. ૧ નાની વાટકીદાબેલા ચણા મસાલા
  6. 1/2 ચમચી મરચાંનો ભૂકો
  7. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  8. ચપટીહિંગ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. સ્વાદાનુસાર લીંબુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પેલા બધી સામગ્રી એકઠી કરો બે થી ત્રણ કાચા અડદના પાપડ લ્યો 2 ટામેટાં લ્યો એક મરચું લીલું લ્યો થોડી કોથમીર લો દાબેલા ચણા મસાલા વાળા લો

  2. 2

    પછી ટામેટાં મરચા અને કોથમીર આ બધી વસ્તુઓ કટ કરો પછી તેમાં સ્વાદ અનુસાર બધો મસાલો નાખવો પછી તેને એક બાઉલમાં લઈ બધું મિક્સ કરો અડદના પાપડ ને ડાયરેક્ટ ગેસ પર શેકો

  3. 3

    શેકેલા પાપડ નો ગરમ ગરમ હોય ત્યાં જ તેનો કોન બનાવો પછી તેમાં તૈયાર કરેલો દાબેલા ચણા નો મસાલો તેમાં ભરો

  4. 4

    હવે પાપડ કોન ચાટ તૈયાર છે તમે સર્વ કરી શકો છો નાના-મોટા સૌને ભાવે તેવા પાપડ કોન ચાટ તૈયાર છે ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો તમને જરૂરથી ભાવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena Jassni
Reena Jassni @cook_23790630
પર

ટિપ્પણીઓ

Similar Recipes