પાપડ ચાટ (Papad Chaat Recipe in Gujarati)

H S Panchal
H S Panchal @cook_15769872

#Week23
#GA4

મે ગોલ્ડન એપરન માટે બનાવ્યો છે પાપડ નાસ્તો આશા રાખું છું આપને પણ ગમશે.

પાપડ ચાટ (Papad Chaat Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#Week23
#GA4

મે ગોલ્ડન એપરન માટે બનાવ્યો છે પાપડ નાસ્તો આશા રાખું છું આપને પણ ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨_ લિજ્જત પાપડ તળેલા અથવા સેકેલા
  2. કાંદો
  3. ટામેટુ
  4. ૧/૨ ચમચીકાશ્મીરી મરચુ
  5. ૧/૨ ચમચીચાટ મસાલો
  6. ૧/૨ ચમચીસેઝવાન ચટણી
  7. મીઠું સ્વાદ મુજબ
  8. લીંબુ નો રસ
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાપડ ના ટુકડા કરી લો એમા કાંદા, ટામેટાં નાખો...

  2. 2

    મીઠું, મરચુ, લીબું નો રસ નાખો...

  3. 3

    ચાટ મસાલો સેઝવાન ચટણી ઉમેરો બરાબર મિક્ષ કરી તો તૈયાર છે પાપડ નો નાસ્તો 🙂.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
H S Panchal
H S Panchal @cook_15769872
પર

Similar Recipes