મસાલા પાપડ (Masala Papad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાઉલમાં શેકેલા મમરા લઈને એમાં ડુંગળી કોથમીર લીલા મરચાં ટામેટાં ને સેવ નાખીને મિક્સ કરવાનું
- 2
પછી પાપડ માં ૨_૩ ચમચી મિશ્રણ મૂકવાનું ને સર્વિંગ ડીશમાં લઈ ને સર્વ કરવાનું
- 3
તો બધાએ ને ભાવે એવા મનમોહન મસાલા પાપડ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14616114
ટિપ્પણીઓ