પાપડ પીઝા (Papad Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાપડ ને ત્રીકોઢ આકાર મા કાપી ને સેકી લો
- 2
બધા શાક જીણા સમારી લો
- 3
હવે તેમા ચાટ મસાલો, લીંબુ નો રસ મીક્ષ કરો
- 4
હવે પાપડ ના ટુકડા ઉપર ટોમેટો કેચઅપ લગાવો
- 5
હવે તેના પર તૈયાર કરેલ મીશ્રણ લગાવો તો તૈયાર છે પાપડ પીઝા જે જલદીથી બની જાય છે અને ખાવા મા પણ સરસ છે બાળકો ને પણ ખાવા ની મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા પાપડ કોર્ન ચાટ (Masala Papad Corn Chat Recipe In Gujarati)
#GA4#Week23#પાપડ Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ પીઝા (Papad pizza Recipe in Gujarati)
#GA4#Week23કચ્ચા પાપડ પક્કા પાપડ, કચ્ચા પાપડ પક્કા પાપડ,કચ્ચા પાપડ પક્કા પાપડ,કચ્ચા પાપડ પક્કા પાપડ 😜 ફેમીલી નાં લગ્નપ્રસંગ એન્જોય કરી ઘરે રીટનૅ થયા અને યાદ આવ્યું કે 23 વીક ની વાનગી મૂકવાની બાકી છે એટલે ઝટપટ પણ કંઈક નવીન ટ્રાય કરવી હતી એટલે મેં પાપડ પીઝા બનાવ્યા છે. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14618707
ટિપ્પણીઓ