કીવી નો જ્યુસ (Kiwi Juice Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
બાળકો માટે બનાવ્યો છે ખૂબ જ હેલ્ધી છે
કીવી નો જ્યુસ (Kiwi Juice Recipe In Gujarati)
બાળકો માટે બનાવ્યો છે ખૂબ જ હેલ્ધી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કીવી ની છાલ કાઢી બારીક ટુકડા કરી લો
- 2
ત્યારબાદ મિક્સર જારમાં કીવી ના ટુકડા ઉમેરી તેમાં સાકર, સંચળ પાઉડર, મરી પાઉડર ઉમેરો
- 3
પછી મિક્સરમાં પીસી લો પછી એક વાર ચેક કરી લો અને થોડું ઘટ્ટ લાગે તો 1/2 ગ્લાસ પાણી ઉમેરી પાછું એકવાર પીસી લો
- 4
તો હવે આપણો કીવી નો જ્યુસ તૈયાર છે ખૂબ જ ટેસ્ટી લાગે છે ત્યારબાદ સર્વિસ ગ્લાસ લઈને તુલસીના પાન થી સજાવટ કરો
Similar Recipes
-
-
મિક્સ ફ્રુટ જ્યુસ (Mix Fruit Juice Recipe In Gujarati)
આ જ્યુસ ખૂબ હેલ્ધી છે અને પેટમાં પણ ઠંડક આપે છે અને મારા બાળકો નું ફેવરેટ છે Falguni Shah -
-
આમળા દૂધીનું જ્યુસ (Amla Dudhi Juice Recipe In Gujarati)
#SJC#cookpedgujarati#cookpedindia દુધી આમળાનું જ્યુસ વેઈટ લોસ માટે બહુ જ ઉપયોગી છે તેનાથી વેટ લોસ થાય છે વિન્ટરમાં તો ખૂબ જ ફાયદા છે કોલેસ્ટ્રોલ માટે આ જ્યુસ બેસ્ટ છે. Hinal Dattani -
-
-
શક્કરટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં શક્કર ટેટી ખૂબ ઠંડક આપે છે Bhavna C. Desai -
કીવી પાલક ઝીંઝર જ્યુસ (Kiwi Palak Ginger Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SM (હેલ્ધી જ્યુસ) Sneha Patel -
-
પાઈનેપલકીવી લેમન જ્યુસ ને ઉકાળો (Pineapple Kiwi Lemon Juice And Ukalo Recipe In Gujarati)
#Immunity અમે રોઝ આ ચાર જાત ના જ્યુસ પીએ છીએ સવાર માં kado ને બપોરે પાઈનેપલ, કીવી, કા લેમન જ્યુસ પીએ છીએ તો અમારે આ ચારેય બનતા હોવાથી મેં ચારેય શેર કરિયા છે Pina Mandaliya -
આમળાનું જ્યુસ (Amla Juice) Immunity booster juice
#MW1શિયાળો એટલે આમળાની ઋતુ. આમળામાં પૂરતા પ્રમાણમાં Vitamin-C હોય છે, જેથી તે વાળ, સ્કીન અને આંખોની રોશની માટે ફાયદાકારક છે તેમજ તે હિમોગ્લોબીન નું લેવલ તેમજ ઇમ્યુનિટી વધારવા માટે મદદરૂપ થાય છે, વળી ડાયાબિટીસ ના દર્દી માટે આમળા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.આમળામાંથી જ્યુસ પણ બનાવીને શિયાળામાં રોજ સવારે પીવાથી દિવસ દરમિયાન પૂરતી એનર્જી મળી રહે છે. શિયાળાની ઋતુમાં નાના મોટા એમ સૌ કોઈએ દરરોજ એક આમળું ખાવું આરોગ્ય માટે સારું રહે છે. Kashmira Bhuva -
કીવી અને ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Kiwi Dragon Fruit Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કીવી મિન્ટ સ્મૂધી(Kiwi mint smoothie recipe in Gujarati)
સવારે જો હેલ્થ ડ્રિન્ક્સ પીએ તો આખો દિવસ એનર્જી યુક્ત રહે છે માટે આવા drinks પીવા ખૂબ જરૂરી છે મેં કીવી સાથે મિન્ટનો ઉપયોગ કરી સ્મૂધિ બનાવી છે.#CookpadTurns4 Rajni Sanghavi -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Immunityઆ ઉકાળો પીવાથી આપણી ઇમ્યુનિટી વધે છે અને શરીરમાં તાજગી અનુભવાય છે આ ઉકાળો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે આ ઉકાળો દિવસમાં એકવાર સેવન કરવું બહુ જ જરૂરી છે Falguni Shah -
-
કીવી નું જ્યુસ Kivi nu juice recipe in Gujarati
કીવી ખાવા થી હદય રોગ, ડાયાબિટીસ અને ત્વચા નાં રોગ માં ફાયદો થાય છે..તે શરીરમાં રહેલા કચરા નો નિકાલ કરે છે..અને ચામડી લીસી બનાવે છે.. Sunita Vaghela -
કીવી જલજીરા.(Kiwi Jaljeera Recipe in Gujarati)
#SMકીવી અનેક પોષક તત્વો થી ભરપુર હોય છે. તેમાં ફાયબર, વિટામિન સી અને કેલ્શિયમ જેવા ખનીજ તત્વો થી ભરપુર છે. ઘણી બધી બિમારીઓમાં કીવી ખાવાથી ફાયદો થાય છે. કીવી જલજીરા એક ખૂબ જ ડિયજેસસ્ટીવ પીણું છે. તેનો ઘરે પાર્ટી માં પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
બીટ નો જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ બીટ માં વિટામીન સી,ફાઈબર,અને બેટાનીન જેવા પોષક તત્ત્વો રહેલાં છે જે શરીર ને રોગ રહિત અને તંદુરસ્ત રાખે છે. Varsha Dave -
કીવી મિલ્કશેક (Kiwi Milkshake Recipe In Gujarati)
#mr Post 1 કીવી ખાવાથી અનેક પ્રકાર ના ફાયદા થાય છે. મૂળ આ ફળ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં માં થાય છે. પરંતુ હવે ભારત માં પણ મળે છે. ઉપરથી બ્રાઉન અને અંદરથી લીલા રંગનું ઝીણા બિયા વાળું આ ફળ હોય છે. આ ફળનો સ્વાદ ખાટો મીઠો લાગે છે. વિટામિન c ભરપુર માત્ર માં હોય છે. આંખ નું તેજ અને ઇમ્યુનીટી વધારે છે. Dipika Bhalla -
-
ગ્રીન કીવી ચટણી(Green kiwi chatney recipe in Gujarati)
#CookpadTurns4#fruitsકીવી એ આપના માટે વિટામિન સી'થી ભરપૂર ફ્રુટ છે એમાં ફોલિક એસિડ પણ સારા પ્રમાણમાં મળે છે આપણે રોજ એક kiwifruit ખાવું જોઈએ Nipa Shah -
-
કીવી સાલસા (Kiwi Salasa)
#માઇઇબુક##પોસ્ટ 3#કીવી સ્વાસ્થય માટે ખૂબ જ સારુ છે. કીવી સ્વાદ મા ખાટુ મીઠું હોય છે. કીવી ફળ અને સલાડ બંને રીતે ખવાય છે. કીવી બ્લડપ્રેશર ને કંટ્રોલ રાખવામાં મદદરૂપ છે. આંખો નુ તેજ વધારે છે. કીવી માં ફાઈબર સારુ હોવાથી પાચન તંત્ર સુધારવા માટે મદદરૂપ છે. કીવી માં વિટામીન સી સારુ હોવાથી ડાયાબિટીસ ને પણ કંટ્રોલ કરે છે.અમારા ઘર માં બધા ની મનપસંદ વાનગી છે. નીલમ પટેલ (Neelam Patel) -
-
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#amla#postશિયાળા ની સીઝન મા આમળા પુષ્ક્ળ પ્રમાણ માં મળે છે આમળા માં વિટામિન c, આયર્ન અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણ માં મળે છે જે આંખો, વાળ, સ્કિન તેમજ ડાઈજેશન માટે ખુબ જ સારા છે તો આમળા નો વિવિધ રીતે ઉપયોગ કરી લેવો. આમળા તાસીર માં ઠંડા અને સ્વાદ માં તૂરા હોય છે. આજે મેં આમળા નો જ્યુસ બનાવ્યો છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
કીવી મોજીતો (Kiwi mojito Recipe in Gujarati)
#cookpadgujarati દોસ્તો હું હંમેશા ફ્રીઝમાં કોથમીર ફુદીના આદુ , લીંબુ ની પેસ્ટ બનાવીને ફ્રોઝનકરીને આઇસ્ ક્યૂબ બનાવીને રાખું છું જેથી જ્યારે પણ મોજિતો કે જ્યુસ પીવાનું મન થાય ત્યારે એ ice cube તેમાં નાખીને નાખી તમે ઝડપથી cocktail કે mocktail બનાવી શકો છો SHah NIpa -
આંબલા નો હેલ્ધી જ્યુસ(Amla juice recipe in gujarati)
#GA4#week11.#Ambla.( આંબલા)#post.2.રેસીપી નંબર 115.આમળા સી અને ડી વિટામિન થી ભરપુર છે. તથા શરીર nutrious ભરપૂર પહોંચાડે છે. વાળ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને આમળાનો ઉપયોગ થી સ્કીન સારી રહે છે. અને આમળા નો ચવનપ્રાશ ખાવાથી મગજ ની શક્તિ વધે છે. અને શરીરમાં ઈમ્યુનિટી પાવર વધે છે .માટે શિયાળાની સીઝન માં કોઈપણ રીત એટલે કે જ્યુસ, શરબત ,મુખવાસ, મુરબ્બો, કે ચવનપ્રાશ ,કોઈપણ રીતે આમળા નો ઉપયોગ કરવો જરૂરી છે. Jyoti Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14619404
ટિપ્પણીઓ (6)