કઢાઇ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951

#GA4
#Week23
# kadhai paneer

કઢાઇ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week23
# kadhai paneer

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૨૦૦ ગ્રામ પનીર નાના ટુકડા કરેલા
  2. ૪ નંગમોટા ટામેટાં
  3. ૨ નંગલીલા મરચા
  4. 1 નંગનાનો આદું નો કટકો
  5. ૪ મોટા ચમચાતેલ
  6. ૨ નંગકેપ્સીકમ મરચા નાના ટુકડા કરેલા
  7. ૧/૨ ચમચીજીરુ
  8. ૧/૨ ચમચીહીગ
  9. ૧/૨ ચમચીગરમ મસાલો
  10. ૧/૪ ચમચીહળદર
  11. ૧ ચમચીધાણા જીરુ પાઉડર
  12. ૨ મોટી ચમચીલાલ મરચું
  13. કસૂરી મેથી
  14. ૧ (૧/૨ ચમચી)મીઠું
  15. ૨ ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક પેન માં ૧ ચમચી તેલ લઈ એમાં કેપ્સીકમ સાતળો. પછી પનીર ને પણ સાતળી લો

  2. 2

    હવે ટામેટાં ની પ્યુરી બનાવો તેમા સાથે લીલું મરચું ને આદું સાથે જ ક્રશ કરી લો.

  3. 3

    હવે પેન માં તેલ લો પછી એમાં જીરુ, હીગ નાખો. પછી એમાં હળદર, ધાણા જીરુ પાઉડર, લાલ મરચું નાખી ટામેટાં ની પ્યુરી વધારો.

  4. 4

    હવે એમાં કસૂરી મેથી, ગરમ મસાલો, મીઠું, કીચન કીંગ મસાલો ઉમેરો.પછી મલાઈ ઉમેરો.

  5. 5

    હવે ગ્રેવી ને ઉકાળો. પછી એમાં પનીર અને કેપ્સીકમ નાખી ને ઉકળવા દો.

  6. 6

    હવે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
પર

Similar Recipes