કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જીરુ તીખા મરચું ધાણા આ બધું શેકી લો શેકેલો મસાલો ઠરી જાય પછી ખાંડી લો. પનીરના ટુકડા કરી લો 250 ગ્રામ ટામેટાં માંથી અડધા ટમેટાની પ્યુરી થોડાક ટમેટાની ઝીણી કટકી અને એક ટમેટાના મોટા કટકા કરી લો તેનો વચ્ચેનો ભાગ કાઢી નાખો લાલ પીળા કેપ્સીકમ ના મોટા ટુકડા કરી લો
- 2
પછી એક પેનમાં તેલ અને બટર મૂકી ને તેમાં તમાલપત્ર નાખીને ટામેટાં નો વઘાર કરો તેમાં ટોમેટો પ્યોરી પણ ઉમેરી દો પછી તેમાં હળદર, મીઠું, મરચુ, પંજાબી મસાલો ઉમેરી ચડવા દો.
- 3
પછી બીજી પેનમાં એક ચમચી તેલ મૂકી ને તેમાં કેપ્સિકમ, ટામેટાં સાંતળો બે-ત્રણ મિનિટ સાંતળ્યા પછી તેમાં પનીર ઉમેરીને થોડું મીઠું ઉમેરીને ખાન્ડેલા મસાલો ઉમેરીને હલાવી લો તે મિક્સ થઈ ગયા પછી પેલી ચડતી દેવી માં નાખી દો
- 4
પછી તેમાં થોડું પાણી ઉમેરીને ચડવા દો તૈયાર છે એકદમ ટેસ્ટી kadai paneer...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23Key word: kadhai paneer#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23#Coopadgujrati#CookpadIndiaKadhai Paneer Janki K Mer -
-
-
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
પંજાબી શાકમાં પનીરનું શાક લગભગ દરેક ને ભાવતું હોય છે. પનીરનું શાક ઘણી જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. આજે મેં કઢાઈ પનીર બનાવ્યું છે.#GA4#Week23 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4 #Week23આ રેસિપીમાં એટલા માટે બનાવી કે મારા બંને બાળકોને પનીરની સબ્જી ખૂબ જ પસંદ છે Sneha Raval -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#week14#paneer angara Colours of Food by Heena Nayak -
-
ડ્રાય કઢાઈ પનીર (Dry Kadhai Paneer Recipe In Gujarati)
અહીં મેં પનીર કડાઈ બનાવેલી છે પરંતુ ગ્રેવી વગર બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week23#post 20#paneer kadai Devi Amlani
More Recipes
ટિપ્પણીઓ (3)