રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ અને બટર મૂકી કાંદા કેપ્સિકમ બે મિનિટ માટે સાંતળી લો
- 2
ત્યારબાદ એક ચમચી બટર મૂકી પનીરને બે મિનીટ માટે સાંતળી લો પછી એક કઢાઈમાં તેલ અને બટર મૂકી તેમાં ટામેટા કાંદા અને લસણ બે મિનીટ સાંતળીને ઠંડા પડે પછી મિક્સરમાં તેની ગ્રેવી બનાવી લો
- 3
ત્યારબાદ કડાઈમાં તેલ બટર મૂકી ટમેટાની પ્યૂરી ઉમેરો પછી તેમાં કાશ્મીરી લાલ મરચું સ્વાદ મુજબ મીઠું ૧ ચમચી ગરમ મસાલો બે મિનિટ માટે તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દો
- 4
ત્યારબાદ વેજીટેબલ ઉમેરી તેમાં પનીર ના પીસ ઉમેરો પછી તેમાં પછી તેમાં પ્રેસ મલાઈ અને કસુરી મેથી નાંખી બરાબર હલાવવું ત્યાર બાદ ધીમા ગેસ ઉપર દસ મિનિટ માટે તેલ છૂટું પડે ત્યાં સુધી રેવા દો
- 5
ત્યાર બાદ ગરમા-ગરમ કઢાઈ પનીર સર્વ કરી કોથમીરથી ગાર્નિશ કરો આ સબ્જી નાન પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે
- 6
Similar Recipes
-
-
-
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23આ રેસીપી એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે શૌ ની મન પસંદ પણ jignasha JaiminBhai Shah -
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23#Coopadgujrati#CookpadIndiaKadhai Paneer Janki K Mer -
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
પંજાબી શાકમાં પનીરનું શાક લગભગ દરેક ને ભાવતું હોય છે. પનીરનું શાક ઘણી જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. આજે મેં કઢાઈ પનીર બનાવ્યું છે.#GA4#Week23 Vibha Mahendra Champaneri -
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23કઢાઈ પનીર અને ચીલી ગાલીઁક પરાઠા Priyanka Chirayu Oza -
-
-
-
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
આજે મે બધા નેભાવતું અને બનવમાં પણ સેહલું છે તો જટ પટ બની જાય છે. સ્વાદ માં પણ લાજવાબ છે તો મને આશા છે કે તમને ગમશે.#GA4#Week 23. Brinda Padia -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
આ સબ્જીમાં પનીર ની સાથે કેપ્સીકમ ડુંગળી આવતી હોવાથી ખુબ જ સરસ લાગે છે #GA4 #Week23 Shethjayshree Mahendra -
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23સામાન્ય પંજાબી સબ્જી કરતા આ સબ્જી નો ટેસ્ટ સાવ અલગ જ હોય છે આ સબ્જીમાં કેપ્સીકમ અને કસૂરી મેથીનો સ્વાદ ખુબ જ સરસ આવે છે આ સબ્જી થોડી spicyબને છે. Kashmira Solanki -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14594582
ટિપ્પણીઓ (6)