ચીઝ બર્સ્ટ બ્રેડ પીઝા (Cheese Burst Bread Pizza Recipe In Gujarati)

Komal Kariya @cook_26104979
ચીઝ બર્સ્ટ બ્રેડ પીઝા (Cheese Burst Bread Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકામાં ચીઝ ખમણેલું લઈ તેમાં બટર નાખી પછી. દૂધ નાખી ગેસ ઉપર મૂકો એકદમ હલાવો સોસ તૈયાર થઈ જશે
- 2
સૌપ્રથમ એક ડીશમાં બાફેલી મકાઈ ડુંગળી કેપ્સીકમ ઓરેગાનો ચીલી ફ્લેક્સ પીઝા મિક્સ hub ચીઝ પીઝા સોસ પછી બ્રેડ લઈ તેને ગોળ કાપી લેવાની પછી તેમાં વ્હાઈટ સોસ લગાડી તેની પર બ્રેડનું બીજું પળ મૂકવાનું
- 3
પછી તેના ઉપર પીઝા સોસ વગાડવાનો પછી તેના ઉપર કેપ્સીકમ ડુંગળી મકાઈ ઓરેગાનો ચીલી ફ્લેક્સ પીઝા mix herbs પાથરવાનું પછી તેની ઉપર ચીઝ ખમણવું
- 4
પછી એક પેનમાં બટર મૂકી ધીમો ગેસ રાખી સે કી લેવાના એક ડીશમાં લઈ સર્વ કરવાના
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
ચીઝ બર્સટ પીઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#GA4#Week 22#pizza chef Nidhi Bole -
-
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22વેરી ક્વિક અને ઇઝી પીઝા છે બાળકો અને મોટા બધા ને ભાવશે. charmi jobanputra -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
-
-
-
-
-
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
ચીઝ પનીર પીઝા (Cheese Paneer PizZa Recipe in Gujarati)
#GA4#week22#આ પીઝા ઘરે સરળતાથી બનાવી શકાય છે ઓવન ના હોય તો તવીમાં પણ બનાવી શકાય છે Kalpana Mavani -
-
-
-
ચીઝી બ્રેડ પીઝા (Cheese Bread Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizza bread પીઝા જલદી બની જાય છે અને બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
ટ્રીપલ લેયર પીઝા સેન્ડવીચ (Triple Layer Pizza Sandwich recipe in Gujarati)
#NSD#Sandwich#Rinkalskitchenબ્રેડ પિઝા તો આપણે બનાવતા જોઈએ છે . મેં આજે ટ્રીપલ લેયર જમ્બો પીઝા સેન્ડવીચ બનાવી છે. મોઝરેલા ચીઝ અને ઓલીવ્સ ના ટોપીંગ થી આ સેન્ડવીચ બહુ જ સુંદર લાગે છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી બને છે. Rinkal’s Kitchen -
-
-
ચીઝ બર્સ્ટ કોઈન(Cheese Burst Coin Recipe in Gujarati)
#GA4#Week17#ચીઝ#CookpadIndia#CookpadGujaratiઆ એકદમ સરળ અને ઝડપથી બની જતા મીની પીઝા છે. Isha panera -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Ekrangkitchen ektamam inspired me for this recipe Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14623471
ટિપ્પણીઓ