મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

Jugnu Ganatra Sonpal
Jugnu Ganatra Sonpal @cook_26283424
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મીનીટ
3 સર્વિંગ્સ
  1. 3રોસ્ટ પાપડ
  2. 2 ટીસ્પુન ઝીણા સમારેલા કોથમીર
  3. 2 ટીસ્પુન ઝીણા સમારેલા ટામેટા
  4. 2 ટીસ્પુન ઝીણા સમારેલા ડુંગળી
  5. 2 ટીસ્પુન દાડમના દાણા
  6. 2 ટીસ્પુન ઝીણી સેવ
  7. 1 ટીસ્પુન ચાટ મસાલા
  8. 1 ટીસ્પુન આમચૂર પાઉડર
  9. 1 ટીસ્પુન મીઠું

રાંધવાની સૂચનાઓ

5મીનીટ
  1. 1

    પાપડ ને રોસ્ટ કરવા

  2. 2

    મસાલા માટે બધું મિક્સ કરો બાઉલ માં માપ મુજબ ડુંગળી, ટામેટાં, કોથમીર, દાડમના દાણા, સેવ, ચાટ મસાલો, આમચૂર પાઉડર મિક્સ કરો

  3. 3

    ડીશ માં રોસ્ટ પાપડ લો તેમાં ડુંગળી સ્પેડ કરો તેમાં ટામેટાં, દાડમના દાણા, સેવ, ચાટ મસાલો, આમચૂર પાઉડર છાંટો

  4. 4

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jugnu Ganatra Sonpal
Jugnu Ganatra Sonpal @cook_26283424
પર

ટિપ્પણીઓ

Similar Recipes