પાપડ ટાકોસ (Papad Tacos Recipe In Gujarati)

Kirtida Shukla
Kirtida Shukla @cook_27742665
રાજકોટ

પાપડ ટાકોસ (Papad Tacos Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 2પાપડ
  2. 1 વાટકીસલાડ પસંદ મુજબ
  3. 1 વાટકીબટાકા નું છીણ
  4. 2 ચમચા પીઝા સોસ
  5. ચીઝ જરૂર મુજબ
  6. 1-1ચમાવી મીઠું અને બીજા મસાલા ઇચ્છાનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    લોઢી પર તેલ લગાવીને પાપડ ને ધીમે ધીમે સેજ તળી લો.

  2. 2

    તળેલા પાપડ ને ટાકોસ માં આકાર માં ઢળી દો.

  3. 3

    બટાકા ના ચીન માં મીઠું મરચું સેજ ઉમેરી અથવા તો સ્વાદ અનુસાર જેવા ભાવતા હોય એવા મસાલા કરીને સાઈડ પર રાખી લો.

  4. 4

    Have પાપડ પર પીઝા સોસ લગાવી તેના પર બટાકા નું છીણ તેમજ સલાડ પથારી દો.

  5. 5

    સલાડ તમે તમારા પસંદ નું બનાવી શકો છો.

  6. 6

    હવે છીણેલું ચીઝ પથારી તેના પર સોસ થી લીને બનાવી પીરસો. તૈયાર છે તમારા સ્વાદિષ્ટ પાપડ ટાકોસ.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtida Shukla
Kirtida Shukla @cook_27742665
પર
રાજકોટ

Similar Recipes