ચીઝ ચોકલેટ મસાલા પાપડ (Cheese Chocolate Masala Papad Recipe In Gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai

ચીઝ ચોકલેટ મસાલા પાપડ (Cheese Chocolate Masala Papad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. 1 નંગમિડીયમ સાઈઝ નો ઝીણું સમારેલું ટામેટું
  2. 1 નંગમિડીયમ સાઈઝ ની ઝીણી સમારેલી ડુંગળી
  3. 1 નંગમીડિયમ સાઇઝની ઝીણી સમારેલી કાકડી
  4. જરૂર મુજબ ચાટ મસાલો
  5. 1 નંગચીઝ ક્યુબ
  6. જરૂર મુજબ ચોકલેટ સોસ
  7. ૧ નંગમરી પાપડ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાપડને શેકી લો.

  2. 2

    હવે પાપડ ઉપર ઝીણું સમારેલું ટામેટું, ડુંગળી અને કાકડી શેકેલા પાપડ પર ભભરાવો.

  3. 3

    હવે તેની ઉપર ચાટ મસાલો અને ચીઝ નાખો

  4. 4

    ચીઝ નાખ્યા બાદ ચોકલેટ સોસ થી પાપડને ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ચીઝ ચોકલેટ મસાલા પાપડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

Similar Recipes