મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

Pina Chokshi @cook_26097210
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી, ટામેટા ઝીણા સમારી લો કાપડની શેકીને તૈયાર રાખો અથવા તળી લો
- 2
ત્યારબાદ ડુંગળી, ટામેટા માં, મરી, ચાટ મસાલો, મીઠું નાખી તૈયાર રાખો
- 3
હવે જમવા બેસવું હોય ત્યારે પાપડ પર તૈયાર કરેલો ટામેટા, ડુંગળી નો મસાલો તેની પર પાથરો લીંબુ નીચોવવું તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા પાપડ
- 4
તમે કાકડી અને કોથમીર પણ ભભરાવી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14625489
ટિપ્પણીઓ