મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો
- 2
સૌપ્રથમ ડુંગળી તથા ટમેટાને ઝીણા ઝીણા સમારી લો તથા ધાણાભાજી ને સમારી લો
- 3
ત્યારબાદ તવીમાં ધીમા તાપે પાપડ ને બંને બાજુ શેકી લો ત્યારબાદ પાપડને એક મિનિટ માટે ઠંડુ થવા દો ત્યારબાદ તેમાં ઉપર ઝીણી સમારેલી ડુંગળી તથા ટમેટાને પાથરો
- 4
ત્યારબાદ તેમાં મરચું પાઉડર છાંટો થોડું મીઠું છાંટો અને ચાટ મસાલો છાંટો તથા ધાણાભાજી થી ગાર્નીશ કરો તૈયાર છે તમારું મસાલા પાપડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#GA4#Week23#Post1#masala papadનાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે,, મારા બાળકો હોટેલમાં જઈને પહેલા મસાલા પાપડ નો ઓર્ડર કરે છે,, હું એ લોકોને સાંજે નાસ્તામાં આ મસાલા પાપડ બનાવી દઉં છુ તે લોકોને હોટેલ જેવું લાગે છે😀મેં બહુ વેજીટેબલ નથી લીધા મારા બાળકોને પસંદ નથી એટલે બાકી ઘણા બધા વેજીટેબલ ગમે તે તમે લઇ શકો છો.. Payal Desai -
-
-
-
-
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#લોકડાઉનઆપણે જયારે પણ હોટેલ મા જમવા જઈ ત્યારે મસાલા પાપડ તો અચૂક મંગાવીય જ તો લોકડાઉન ના લીઘે બધુ બંધ છે અને બહારનુ ફુડ પણ મીસ કરીએ છીએ તો આજે મે મસાલા પાપડ બનાવ્યા છે. ER Niral Ramani -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626281
ટિપ્પણીઓ