પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati)

Dilasha Hitesh Gohel @cook_25969009
પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજીને ઝીણા સમારી લો પાપડ ને શેકી લો
- 2
- 3
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં રાયજીરૂં નાખો હિંગ નાખો ટમેટું લસણ આદુ મરચું બધું નાખી બધા મસાલા કરી સાતડો ને હલાવતા રેવું
- 5
- 6
પછી તેમાં પાણી ઉમેરો પછી તેમાં પાપડ ના કટકા કરી નાખો ઉપરથી ગરમ મસાલો અને ધાણા ભાજી થી ગાર્નીશ કરો તો તૈયાર છે અડદના પાપડ નું શાક જે ઝટપટ બની જાય છે અને ખાવામાં ટેસ્ટી પણ લાગે છે
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#papadઆપણા ઘર માં જ્યારે કોઇ શાક ના હોય ત્યારે પાપડ નું શાક ઝડપ થી બની જાય છે. Tejal Hitesh Gandhi -
પાપડ ડુંગળી નું શાક (Papad onion Shak Recipe in Gujarati)
#GA4#week23પાપડ ડુંગળી નાં શાક સાથે ભરેલા લીલાં મરચા ખાવાની માજા કઈક અલગ જ છે. heena -
-
મેથી પાપડ નું શાક (Methi Papad sabji recipe in Gujarati)
#GA4#week23રાજસ્થાન નું સ્પેશ્યલ..ઝટપટ તૈયાર થતું મેથી પાપડ નું શાક .. Jayshree Chotalia -
-
પાપડ વડી નું શાક (Papad Vadi Sabji Recipe in Gujarati)
#GA4#Week23આ પાપડ વડી નું શાક બહુ ફટાફટ બની જાય છે. ભાખરી , પરાઠા અથવા રોટી સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
પાપડ ડુંગળી નું શાક(Papad Dungli Shabji Recipe In Gujarati)
#SSM#cookpadindia#cookpadgujaratiઉનાળા દરમિયાન શાક માં સુ બનાવવું એ સવાલ નો જવાબ છે એકદમ ઝડપી બની જાય એવુ પાપડ ડુંગળી નું શાક.જે ઘર માં હોય જ છે. सोनल जयेश सुथार -
તુરીયા પાપડ નું શાક (Turiya Papad Shak Recipe In Gujarati)
#EB#Week6તુરીયા નું શાક ખાવાનું બાળકો તો અવોઇડ જ કરતા હોઈ છે. એમાં પાપડ નાખી ને શાક બનાવી જોવો બાળકો પાણ ખાસે અને મોટા પાણ. તમે પાણ બનાવી જોવો અને મને કહો મારાં ફેમિલી ની જેમ તમારા ઘર મા પાણ બધા ને ભાવ્યું? Hetal amit Sheth -
-
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઆ રેસીપી બહુ જ સરળ છે અને બહુ જ જલ્દી બની જાય છે. આ શાક હું અડદ ના પાપડ સાથે બનાઉં છું પણ આ વખતે ખીચીયા પાપડ સાથે ટરાય કર્યું છે. Vijyeta Gohil -
જૈન પાપડ નું શાક(jain papad nu shak recipe in Gujarati)
#સુપરશેફ1પાપડ નું શાક મારુ અને મારા ફેમિલી નું પ્રિય છે. anjli Vahitra -
સૂકી મેથી,પાપડ નું શાક
#GA4#week23#પાપડ... આ શાક મે સૂકી મેથી પલાળી ને બનાવ્યું છે... આ વિસરાય ગયેલ વાનગી હું તો ઘણા સમયથી બનાવું છે... આ શાક રોટલી, રોટલા તેમજ દાળ, ભાત સાથે ખુબજ સરસ લાગે છે. Taru Makhecha -
મેથી પાપડ નું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1મેથી પાપડ નું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.જયારે માર્કેટ માં શાક ની વેરાયટી ઓછી મળતી હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો. Mamta Kachhadiya -
-
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#GA4 #Week23 આ પાપડ મે મારી મમ્મી ની રેસીપી થી પહેલી વાર બનાવ્યા છે સરસ બન્યા છે. Smita Barot -
પાપડ દહીં નું શાક (Papad Dahi Shak Recipe In Gujarati)
#GA4#Week23 એકદમ જલ્દી,અને ઓછી ingridints થી બનતું શાક છે. રોટી,રોટલા સાથે સારું લાગે છે. Krishna Kholiya -
મેથી પાપડ નું શાક
#શાકઘણી વખત એવું બને કે ઘર માં કંઈ શાક ના હોય,અને શાક લેવા જવાનો સમય પણ ના હોય.પણ દરેક ના રસોડા માં મેથી દાણા અને પાપડ તો લગભગ હોય જ.મેથી પાપડ નું શાક સ્વાદિષ્ટ અને ગુણકારી મેથી ના લાભ પણ મળે છે.વાયુ,શરીર ના કોઈ પણ ભાગ માં દુખાવો દૂર થાય છે.આ શાક સ્વાદ માં ખાટું મીઠું લાગે છે. Jagruti Jhobalia -
-
-
પાપડ ડુંગળી નું શાક (papad onion sabzi recipe in Gujarati)
#GA4#WEEK23કોઈ વખત એવું બને કે ઘરમાં શાકભાજી ના હોય તો ડુંગળી અને પાપડ તો હોય જ..આજે મેં ડુંગળી અને પાપડ નુ શાક બનાવ્યું છે. સુરતી લોકો આને કાંદા પાપડનું શાક કહે છે અને ટિફિનમાં પણ લઈ જઈ શકાય છે.ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Vithlani -
મસાલા પાપડ કોન(Masala papad cone recipe in Gujarati)
#GA4#week23 Papadપાપડ ની જુદી જુદી વાનગીઓ બનાવવા માં આવે છે મસાલા પાપડ , ખીચીયા પાપડ, આમ જુદી જુદી રીતે પાપડ બનાવવામાં આવે છે તો હુ મસાલા પાપડ કોન ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ખિચીયા પાપડ નુ શાક (Khichiya Papad Shak Recipe In Gujarati)
#GA4 #Week23સારેવડા નું શાક વાલ ની દાળ જૈન થાળી (ખિચીયા પાપડ નુ શાક) HEMA OZA -
-
પાપડ ડુંગળી નું શાક
#ઇબુક#Day5આ શાક જલ્દી બને છે અને દરેક ગુજરાતી ના ત્યાં પાપડ અને ડુંગળી હોય જ.. Tejal Vijay Thakkar -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
અત્યારે સેનુ શાક બનાવવું એજ પ્રોબ્લેમ છે રોજ રોજ એજ વીચારુ પડે છે અને આ ભેજ વાળા વાતાવરણ માં પેટ ની પણ તકલીફ પડે છે તો આ બધું ધ્યાન માં રાખી ને મેં મેથી પાપડ નું શાક બનાવીયુ છે મેથી ના ફાયદા તો બધાં ને ખબરજ છે Jigna Patel -
સ્વાદિષ્ટ મેથી પાપડ નુ શાક (Swadist Methi Papad Shak Recipe In Gujarati)
જનરલી શાક બધા ટાઈપના બનતા હોય છેઆજે હુ નવું શાક લઈને આવી છુ મેથી પાપડ નુ શાક મારા ઘર માં બધાનુ જ પ્રિય છે#AM3#shak#post2 chef Nidhi Bole -
-
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
ભોજન માં પાપડ નું સ્થાન અગત્ય નું છે.મસાલા પાપડ સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
ચીઝ મસાલા પાપડ (Cheese Masala papad Recipe in Gujarati)
#GA4#week23#papad... મસાલા પાપડ એ એક ખૂબ ટેસ્ટી અને સરળ ચટપટી વાનગી છે. ખાસ કરી ને બાળકો ને વધારે પસંદ હોય છે તો મે પણ આજે એવું ટેસ્ટી ચીઝ મસાલા પાપડ બનાવ્યા છે. Payal Patel -
પાપડ ચવાણું(Papad Chavanu Recipe in Gujarati)
#કૂકબુકમેં દિવાળી માટે એક સ્પેશ્યલ અને ખમ્ભાત નું ફેમસ એવું પાપડ ચવાણું બનાવ્યું છે. ખુબ જ ઓછી અને ઘર માં જ રહેલી વસ્તુ માંથી બની જાય છે. charmi jobanputra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626333
ટિપ્પણીઓ