તુરીયા પાપડ નું શાક (Turiya Papad Shak Recipe In Gujarati)

Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
Mumbai

#EB
#Week6
તુરીયા નું શાક ખાવાનું બાળકો તો અવોઇડ જ કરતા હોઈ છે. એમાં પાપડ નાખી ને શાક બનાવી જોવો બાળકો પાણ ખાસે અને મોટા પાણ. તમે પાણ બનાવી જોવો અને મને કહો મારાં ફેમિલી ની જેમ તમારા ઘર મા પાણ બધા ને ભાવ્યું?

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામturiya
  2. 2પાપડ
  3. 1 ચમચીહળદર
  4. 2 ચમચીકાશ્મીરી મરચા પાઉડર
  5. 2 ચમચીધાણા જીરુ પાઉડર
  6. 1 ચમચીમીઠુ/. સ્વાદ અનુસાર
  7. 1/2 ચમચીજીરુ
  8. 1/2 ચમચીરાઈ
  9. ચપટીહિંગ
  10. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    તુરીયા ને છાલ કાઢી ધોઈ ને ટુકડા કરો.

  2. 2

    જરાં ચાખી જોવું કડવું ના આવી ગયું હોઈ એમ.

  3. 3

    કડાઈ મા તેલ મુકી તેમાં રાઈ અથવા જીરૂ તમારી પસંદ મુજબ નાખો. જરાં ફૂટે એટલે હિંગ અને તુરીયા નાખી દો.
    હલાવી મીઠુ નાખી ઢાંકી ને 2 મિનિટ રેવાદો.

  4. 4

    થોડી વાર પછી જરાં પાણી છૂટયુ હશે. તેમાં બાકી ના માસાલા નાખી હજુ થોડું પાણી નાખો. (પાણી તમને જે પ્રમાણે રસો જોઈ એ એમ વધુ કે ઓછું નાખવું) ઢાંકી ને ફરી એક મિનિટ રાખો.

  5. 5

    હવે તેમાં કાચા પાપડ ના ટુકડા કરી નાખો. પાણી નું પ્રમાણ ઓછું હોઈ તો જરાં નાખો. ઢાંકી ને ફરી 2 મિનિટ મૂકવું. 2મિનિટ પછી શાક તયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
પર
Mumbai
ઇનોવેટીવ જૈન અને ડાઇટ રેસિપી મારી ખાસિયત છે. ફૂડ ફોટોગ્રાફ નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes