મેથી પાપડ નું શાક

#શાક
ઘણી વખત એવું બને કે ઘર માં કંઈ શાક ના હોય,અને શાક લેવા જવાનો સમય પણ ના હોય.પણ દરેક ના રસોડા માં મેથી દાણા અને પાપડ તો લગભગ હોય જ.મેથી પાપડ નું શાક સ્વાદિષ્ટ અને ગુણકારી મેથી ના લાભ પણ મળે છે.વાયુ,શરીર ના કોઈ પણ ભાગ માં દુખાવો દૂર થાય છે.આ શાક સ્વાદ માં ખાટું મીઠું લાગે છે.
મેથી પાપડ નું શાક
#શાક
ઘણી વખત એવું બને કે ઘર માં કંઈ શાક ના હોય,અને શાક લેવા જવાનો સમય પણ ના હોય.પણ દરેક ના રસોડા માં મેથી દાણા અને પાપડ તો લગભગ હોય જ.મેથી પાપડ નું શાક સ્વાદિષ્ટ અને ગુણકારી મેથી ના લાભ પણ મળે છે.વાયુ,શરીર ના કોઈ પણ ભાગ માં દુખાવો દૂર થાય છે.આ શાક સ્વાદ માં ખાટું મીઠું લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી દાણા ધોઈ ને પાણી નાખી 7-8 કલાક અથવા રાત્રે પલાળી દેવા. તેમાંનું પાણી ગાળી લેવું. ડાયાબિટીસ વાળા લોકો એ આ પાણી પીવું લાભદાયક છે. બે થી ત્રણ વખત મેથી ને ધોઈ ને તેમાં પાણી નાખી કૂકર માં બાફી લેવી.ઠંડુ થયા બાદ બાફેલા મેથી માથી પાણી કાઢી ફરીથી બે થી ત્રણ વખત પાણી થી ધોઈ લેવી જેથી તેની કડવાશ દૂર થાય.એક પેન માં તેલ ગરમ કરી, હિંગ નાખી એક ગ્લાસ પાણી અને મીઠું નાખી ઉકળવા દેવું.એક વાર ઉકળી જાય પછી તેમાં પાપડ ના ટુકડા નાખી ચડવા દેવું.પછી બાફેલા મેથી નાખી ધીમા તાપે શાક ચડવા દેવું.
- 2
હવે તેમાં હળદર,ધાણાજીરૂ પાઉડર,લાલ મરચું પાઉડર,ગોળ અને કોકમ નાખી ઉકળવા દેવું.જેથી ગોળ ઓગળી જાય.જરૂર મુજબ પાણી નાખવું.આ શાક રોટલી સાથે ગરમ ગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર પાપડ મેથી નું શાક
#પનીર#પોસ્ટ_2પનીર નો ઉપયોગ આપણે પંજાબી શાક કે કરી બનાવવા કરતા હોઈએ છે.આજે મે પાપડ અને મેથી સાથે પનીર નો ઉપયોગ કરી જૈન શાક બનાવ્યું છે.અલગ જ ટાઈપ નું ફરી ફરી બનાવવાનું મન થાય તેવું શાક બને છે. Jagruti Jhobalia -
મેથી પાપડ નુ શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#SJR#Paryusan#જૈનરેસિપી આ શાક પર્યુષણ પર્વ દરમ્યાન ખાય શકાય છે.પર્યુષણ પર્વ દરમ્યાન લીલોતરી શાક નથી ખવાતા ત્યારે આ ખાટું મીઠું શાક ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે.આમાં અડદ કે મગ કોઈ પણ પાપડ નો ઉપયોગ થઈ શકે છે પણ અડદ ના પાપડ નો સ્વાદ વધારે સારો લાગે છે.તમે પણ ટ્રાય કરજો. Vaishali Vora -
મેથી પાપડ નું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1મેથી પાપડ નું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.જયારે માર્કેટ માં શાક ની વેરાયટી ઓછી મળતી હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો. Mamta Kachhadiya -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#AM3 મિત્રો આજે હુ એવું શાક બનાવા જઈ રહી છુ કે જેનો ઉપયોગ આપડે દાળ શાક નાં વઘાર માં કાચી ખાવા માં એટ્લે કે સૂકી મેથી અને પાપડ નું શાક બાળકો પણ આ શાક હોશે હોશે ખાય છે તો ચાલો માણીએ..... Hemali Rindani -
મેથી પાપડ નું શાક(Methi papad Shaak Recipe in Gujarati)
#GA4#week2આ એક રાજસ્થાની સબ્જી છે. મેથી આપડા શરીર માટે બહુ ગુણકારી છે. એમ મેથી નો ટેસ્ટ થોડો કડવો છે પણ જો આ રીતે શાક બનાવવા માં આવે તો તેના ગુણ પણ મળી જાય અને એક નવુ શાક પણ જમવા મલી જાય. Bhumi Rathod Ramani -
મેથી પાપડ શાક ( Methi papad shaak Recipe in Gujarat
#GA4#week2આજે મેં પાપડ - મેથી નું શાક બનાવ્યું છે. અમારા ઘરમાં દરેક વ્યક્તિ ને ભાવે છે. બહુ સમય પછી આ શાક બનાવ્યું છે. એનું કારણ છે આપણી આ week ની thime. આમ તો શિયાળાની ઠંડીમાં આ બનાવી એ .મેથી કમર ના દુખાવામાં ખુબ જ ગુણકારી છે. અને બહુ જ સરસ લાગે છે એક વાર જરૂર બનાવજો. Shital -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
અત્યારે સેનુ શાક બનાવવું એજ પ્રોબ્લેમ છે રોજ રોજ એજ વીચારુ પડે છે અને આ ભેજ વાળા વાતાવરણ માં પેટ ની પણ તકલીફ પડે છે તો આ બધું ધ્યાન માં રાખી ને મેં મેથી પાપડ નું શાક બનાવીયુ છે મેથી ના ફાયદા તો બધાં ને ખબરજ છે Jigna Patel -
મેથી પાપડ ડબકાનુ શાક (methi papad dabka shak recipe in gujarati)
સ્વાદ મા અનેરું અને બધા ને ભાવે એવું આ શાક ચોમાસા મા શાકભાજી ની અછત હોય છે ત્યારે બનાવી શકાય. મેથી ના લીધે પચવામાં એકદમ હળવું છે. ઉપરાંત પાપડ ના લીધે સ્વાદ ઉભરે છે. અને એમાંય ચણા ના લોટ ના ડબકા...#સુપરશેફ1 Dhara Panchamia -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઅહીંયા મેં પાપડ ની સાથે સૂકી મેથી દાણા નો ઉપયોગ કર્યો છે.ખાસ કરીને શિયાળા માં આ શાક બનાવવા માં આવે છે.કેમકે મેથી ગરમ હોય છે અને એના થી પાચન ખૂબ જ સરસ થાય છે. અમારા ઘરે આ શાક શિયાળા માં વારંવાર બનાવવા માં આવે છે અને બધાને બહુ જ ભાવે છે.. Ankita Solanki -
મેથી પાપડ નું શાક (Methi Papad sabji recipe in Gujarati)
#GA4#week23રાજસ્થાન નું સ્પેશ્યલ..ઝટપટ તૈયાર થતું મેથી પાપડ નું શાક .. Jayshree Chotalia -
મેથી પાપડ સબ્જી (Methi Papad Sabji Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujaratiમેથી પાપડ નું શાક સામાન્ય રીતે સૂકી મેથી ના દાણા થી બનાવવા માં આવે છે ,પણ સીઝન ને અનુરૂપ અને ઝટપટ રેસિપી બનાવવા માટે મે લીલી મેથી નો ઉપયોગ કર્યો છે ,જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Keshma Raichura -
મેથી-પાપડ શાક (Methi -Papad sabzi recipe in Gujarati)
#pr#post1#cookpad_guj#cookpadindiaઆ બહુ જલ્દી થી બનતું શાક ખાસ કરી ને જૈન સમાજ માં વધુ ખવાય છે અને એ પણ જ્યારે પર્યુષણ કે તિથી હોય, કારણ કે ત્યારે લીલા શાકભાજી ખાવા પર પ્રતિબંધ હોય છે. જો કે આ શાક એટલું સ્વાદિષ્ટ લાગે છે કે જ્યારે તમારા ઘરે શાકભાજી ખૂટી ગયા હોય ત્યારે બનાવી શકો છો.આમ તો કોઈ પણ પાપડ આ શાક બનાવામાં ચાલે પણ મગ ના પાપડ લેવા વધારે સારું પરિણામ આપે છે. Deepa Rupani -
મેથી પાપડ નું સલાડ (Methi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week19#મેથી મેથી ખાવાથી શરીર ને ખૂબ જ લાભ થાય છે.શિયાળા માં તો મેથી બહુ સરસ મળે છે.જો મેથી ને કાચી ખાવા મા આવે તો તે વધુ ગુણકારી સાબિત થાય છે તો મે અહી તેનો સલાડ તરીકે ઉપયોગ કર્યો છે. Vaishali Vora -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
કડવી મેથી ના મીઠા ફાયદા મેથી આપણા માટે એક ઔષધિ છે ડાયાબિટીસ માટે # વેઈટલોસ માટે# કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક છે# સુંદર દેખાવ માટે # પેટ દદૅ ..... Jigna Patel -
ફણગાવેલા મગ-મઠ અને મેથી-પાપડ નું શાક
#કઠોળફ્રેન્ડ્સ, મેથી-પાપડ નું શાક ટેસ્ટી અને હેલ્ધી છે .મેથી ડાયાબિટીસ ને કન્ટ્રોલ કરે છે તેમજ પીત - વાયુ નાશક છે . એવી જ રીતે ફણગાવેલા મગ-મઠ ખુબ જ પૌષ્ટિક હોય ત્યારે ત્રણેય ને મિક્સ કરી ને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. ગરમાગરમ રોટલી સાથે આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#SJR સામાન્ય રીતે કોઈપણ વાનગી માં મેથી નાં અમુક દાણા નો ઉપયોગ કરી ને બનાવી એ છીએ.દરેક જૈન નું પ્રખ્યાત જેમાં મેથી નો પુષ્કળ ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે.આ વાનગી સ્વાદ માં કડવી છે છતાં તે એકદમ સ્વાદિષ્ટ બને છે.તેની સાથે ઉપયોગ માં લેવાતાં પાપડ શેકી,તળી ને અથવા કાચા વાપરી શકાય છે. Bina Mithani -
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#papadઆપણા ઘર માં જ્યારે કોઇ શાક ના હોય ત્યારે પાપડ નું શાક ઝડપ થી બની જાય છે. Tejal Hitesh Gandhi -
પાપડ ડુંગળી નું શાક
#ઇબુક#Day5આ શાક જલ્દી બને છે અને દરેક ગુજરાતી ના ત્યાં પાપડ અને ડુંગળી હોય જ.. Tejal Vijay Thakkar -
મેથી દાણા નું શાક(Methi dAna shaak recipe in Gujarati)
#GA4#FENUGREEK#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA ગ્લાઈકોસાઈડ નામ નું તત્વ એ મેથી દાણા ની કડવાશ માટે જવાબદાર છે. આ કડવાશ પણ સ્વાદ માં એક અલગ સ્થાન ધરાવે છે. મેથી દાણા માં પ્રોટીન સારી માત્રામાં હોય છે. આ ઉપરાંત ફોસ્ફેટ, લેસિથિન, વિટામિન ડી અને લોહ અયસ્ક જેવા શરીર ને ઉપયોગી તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે. આવી ખૂબ ફાયદાકારક મેથી દાણા નું મેં દહીં ની ગ્રેવી સાથે શાક તૈયાર કરેલ છે, આ રીતે બનાવવા થી શાક કડવું પણ નહીં લાગે અને બધા ખાઈ લેશે. Shweta Shah -
પાપડ ડુંગળી નું શાક (papad onion sabzi recipe in Gujarati)
#GA4#WEEK23કોઈ વખત એવું બને કે ઘરમાં શાકભાજી ના હોય તો ડુંગળી અને પાપડ તો હોય જ..આજે મેં ડુંગળી અને પાપડ નુ શાક બનાવ્યું છે. સુરતી લોકો આને કાંદા પાપડનું શાક કહે છે અને ટિફિનમાં પણ લઈ જઈ શકાય છે.ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Vithlani -
સૂકી મેથી,પાપડ નું શાક
#GA4#week23#પાપડ... આ શાક મે સૂકી મેથી પલાળી ને બનાવ્યું છે... આ વિસરાય ગયેલ વાનગી હું તો ઘણા સમયથી બનાવું છે... આ શાક રોટલી, રોટલા તેમજ દાળ, ભાત સાથે ખુબજ સરસ લાગે છે. Taru Makhecha -
પાપડ ખાખરા ચૂરો (Papad Khakhra Churo Recipe In Gujarati)
,#સાઇડ#પોસ્ટ૩૧પાપડ ખાખરા ચૂરો ખુબ જ ચટપટુ લાગે છે.જમવા ની સાઇડ માં શું છે એમ જ બધાં પૂછે .પાપડ ખાખરા ચૂરો બધાંની મન ગમતી સાઇડ ડિશ છે. એનાથી ન ભાવતું જમવાનું પણ ભાવિ જાય છે. Hema Kamdar -
શક્કરટેટી નું શાક (Muskmelon Shak Recipe In Gujarati)
જમવામાં ક્યારેક ખાટું મીઠું શાક બનાવું હોય તો શક્કર ટેટી નું શાક બેસ્ટ છે. બહુ જ સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
#શાક,મેથી પાપડ નું કોરું શાક
આ શાક મારા નાની માં એ શીખવ્યું છે.પેહલા ના જમાના માં જ્યારે વિવિધ શાક ન હતા.ત્યારે લોકો અલગ અલગ ઘર માંથી જ મળી રહે એવી વસ્તુઓ નો ઉપયોગ કરી ને શાક બનાવતા. Roshani Dhaval Pancholi -
ચાટ મસાલા પાપડ (Chana Masala Papad Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#My recipe 4રેસ્ટોરન્ટ માં તો આપણે મસાલા પાપડ ઘણી વાર ટ્રાય કરતા હોઈએ છીએ, બસ એના પર થી પ્રેરણા લઈ એમાં મારું પોતાનું થોડું ક્રિએશન, સુજબુજ લગાવી ટ્રાય કરી આજની વાનગી બનાવી છે, એકદમ સ્વાદિષ્ટ લાગે છે. અને હા આ વાનગી માં પ્રથમ વખત ફૂડ ફોટોગ્રાફી નો પ્રયત્ન પણ કર્યો છે, Hemaxi Buch -
-
પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati)
મે પેહેલી વાર બનાવ્યું પાપડ નું શાક મને મારા ઘર માં બધાં ને ભાવ્યું પાપડ નું શાક ખૂબજ ટેસ્ટી ને સ્પાયસી હોય છે#GA4#WEEK23 Dilasha Hitesh Gohel -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ મેથી પાપડ સબ્જી રાજસ્થાન ની પારંપરિક મેથી પાપડ ની સબ્જી. રોજ વપરાતા મસાલા થી બનતુ કાંદા લસણ વગર નું શાક ખૂબ સરસ લાગે છે. Dipika Bhalla -
બટેકા નું રસા વાળુ શાક (Potato Gravy vali Sabji Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujaratiલગ્ન પ્રસંગે જમણવાર માં બાફેલા બટેકા નું રસા વાળુ શાક બનતું હોય છે ,જે સ્વાદ માં ખાટું,મીઠું અને તીખું એવું ટેસ્ટી ચટાકેદાર હોય છે .અને દરેક સીઝન માં બનાવી શકાય છે .આ રીતે ઓલ ટાઈમ ફેવરીટ, પ્રસંગો માં બનતું બટેકા નું રસા વાળુ શાક કેવી રીતે બને તે જોઈએ. Keshma Raichura -
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઆ રેસીપી બહુ જ સરળ છે અને બહુ જ જલ્દી બની જાય છે. આ શાક હું અડદ ના પાપડ સાથે બનાઉં છું પણ આ વખતે ખીચીયા પાપડ સાથે ટરાય કર્યું છે. Vijyeta Gohil
More Recipes
ટિપ્પણીઓ