કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)

Brinda morzariya
Brinda morzariya @Brindamorzariya
Amreli

કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનીટ
4 લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ પનીર
  2. ટામેટાં ની પ્યૂરી
  3. ૩ નંગસુધારેલા ટામેટાં
  4. ૧ નંગસુધારેલા કેપ્સીકમ
  5. ૧ નંગસુધારેલ કાંદા
  6. ૧ ઇંચઝીણું સમારેલ આદું
  7. આદું લસણ ની પેસ્ટ
  8. ૧ ચમચીજીરું
  9. ૨ ચમચીતેલ
  10. ૨ ચમચીઘી
  11. ૨ ચમચીકઢાઈ પનીર મસાલા
  12. ૨ ચમચીલાલ મરચું
  13. ૧/૨ ચમચીહળદર
  14. ૧ ચમચીધાણાજીરું
  15. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

60 મિનીટ
  1. 1

    એક કઢાઈ મા તેલ મુકી તેમાં જીરું નાખી ત્યાર બાદ તેમાં આદું તેમજ જીણી સમારેલ ડુંગળી નાખો. ત્યાર બાદ તેમાં આદું-લસણ ની પેસ્ટ લાલ મરચું, ધાણાજીરું તેમજ હળદર ઉમેરો.

  2. 2

    હવે તેમાં ટોમેટો પ્યૂરી નાખી મિક્સ કરો. ૫ મિનીટ પછી મિશ્રણ તૈયાર. ત્યાર બાદ બીજી કડાઈ મા ઘી મુકી બધુ મોટુ સ્મરેલૂ શાકભાજી અને પનીર નાં ટુકડા ફ્રાય કરો.

  3. 3

    હવે તેમાં કઢાઈ પનીર મસાલો, મીઠુ તેમજ અન્ય મસાલા ઉમેરી મિક્સ કરો. ત્યાર બાદ તૈયાર થયેલ ગ્રેવી ઉમેરી મિક્સ કરો. તમારુ કઢાઈ પનીર ૫ મિનીટ માં તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinda morzariya
Brinda morzariya @Brindamorzariya
પર
Amreli

ટિપ્પણીઓ

Similar Recipes