કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઇ મસાલો તૈયાર કરો. એક પેન માં શાહી જીરુ, મરી, ધાણા અને સૂકા લાલ મરચાં ને ડ્રાઇ રોસ્ટ કરી લ્યો. પછી તેને મીક્સર માં ગ્રાઇન્ડ કરી લ્યો.
- 2
લસણ ને ખાંડી તેમાં હળદર, ધાણા જીરુ અને લાલ મરચું પાઉડર ઉમેરી તેમાં પાણી કરી પેસ્ટ બનાવી લ્યો.
- 3
1 ડુંગળી અને 1 ટામેટાં ને ઝીણા સમારી લ્યો. 1 ટમેટાને ખમણી નાખો.
- 4
પનીર ને શૈલો ફ્રાય કરી લ્યો. ડુંગળી અને કેપ્સીકમ ને ડાઇઝ શેપ માં સુધારી લ્યો.
- 5
એક પેન માં 2 ટેબલસ્પૂન તેલ અને બટર ગરમ કરી તેમાં શાહી જીરુ, તેજ પત્તા અને સમારેલી ડુંગળી કરો. ડુંગળી ને સાતડી લ્યો.
- 6
ત્યારબાદ તેમાં લસણ ની પેસ્ટ ઉમેરો.
- 7
તેલ છુટ્ટુ પડે પછી તેમાં સમારેલા ટામેટાં ઉમેરો.
- 8
ટામેટાં પોચા પડે પછી તેમાં ખમણેલું ટમેટું ઉમેરો. તે બરાબર ચડી જાય ત્યાં સુધી પકાવવું.
- 9
હવે બીજી કડાઇ માં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં ડાઇઝ કરેલા ડુંગળી કેપ્સીકમ ફ્રાય કરો. તેમાં પનીર ઉમેરો. હવે તેને 2 ટી સ્પૂન કડાઇ મસાલા સાથે ટોસ્ટ કરી લ્યો.
- 10
પનીર ને તૈયાર કરેલ મીશ્રણ માં ઉમેરો. થોડું પાણી કરી કનસીસ્ટન્સી એડજસ્ટ કરો.
- 11
તેમાં 2 ટી સ્પૂન કડાઇ મસાલો અને પનીર સ્પેશ્યલ મસાલો ઉમેરો.
- 12
લીલી મરચી ની જુલીયન્સ, કસૂરી મેથી અને સમારેલી કોથમીર કરો. બરાબર મીક્સ કરી લ્યો.
- 13
તૈયાર છે કડાઇ પનીર. ગરમા ગરમ પરોઠા, ફુલકા તથા સ્ટીમ્ડ રાઇસ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23Key word: kadhai paneer#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
પંજાબી શાકમાં પનીરનું શાક લગભગ દરેક ને ભાવતું હોય છે. પનીરનું શાક ઘણી જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. આજે મેં કઢાઈ પનીર બનાવ્યું છે.#GA4#Week23 Vibha Mahendra Champaneri -
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#week23#post1#kadhai_paneer#કઢાઈ_પનીર ( Kadhai Paneer Recipe in Gujarati )#Restuarantstyle_KadhaiPaneer કઢાઈ પનીર એ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. જે ભારતના દરેક રેસ્ટૉરન્ટના મેનુમાં જોવા મળે છે. અહીં પનીરને તળીને ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવે છે, અને આ ગ્રેવીને તમે વધુ કે ઓછા મસાલાવાળી તમારા ગમતા સ્વાદ પ્રમાણે બનાવી શકો છો. પણ ધ્યાન રાખજો કે સિમલા મરચાં અને કસૂરી મેથીને આ વાનગીથી બાદ નહીં કરતા કારણકે આ બન્ને સામગ્રીનો સ્વાદ તીવ્ર છે અને તે પનીર સાથે ખૂબ જ સારી રીતે પૂરક સાબીત થાય છે. આ વાનગી કોઇ પણ રોટી , પરોઠા, પૂરી કે જીરા રાઈસ સાથે પીરસી શકાય છે. Daxa Parmar -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23આ રેસીપી એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે શૌ ની મન પસંદ પણ jignasha JaiminBhai Shah -
કઢાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#GA4#Week6#kadhaipaneer#cookpadindia#cookpadgujaratiPost 1કી વર્ડ: પનીરપનીર ની ખૂબ જ લોકપ્રિય પંજાબી સબ્જી🥰Sonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23#Coopadgujrati#CookpadIndiaKadhai Paneer Janki K Mer -
-
More Recipes
ટિપ્પણીઓ (5)