રાંધવાની સૂચનાઓ
- 1
પાપડને લોઢી પર તેલ મૂકી અને શેકેલી લો
- 2
પાપડ ઉપર ચાટ મસાલો, ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી અને કાકડી મુકો તેની ઉપર ચાટ મસાલો છાંટો
- 3
તૈયાર છે છોકરાઓના ફેવરિટ મસાલા પાપડ
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626952
ટિપ્પણીઓ