કોલીફ્લાવર શાક (Cauliflower Shak Recipe in Gujarati)

#GA4
#week24
સામાન્ય રીતે બધાજ ઘરો માં બપોરના ભોજન માં રોટલી અને શાક બનતા જ હોય છે સીઝન મુજબ શાક ની મજા પણ અલગ જ હોય છે હમણા શિયાળા ને અનુરૂપ ફ્લાવર પણ સારું મળે છે આજે મે ફ્લાવર નું શાક બનાવ્યું છે જે ડ્રાય બનાવ્યું છે જેથી ટિફિન માં પણ લઈ જવું સરળ રહે છે.જેમાં ફ્લાવર ની સાથે બટાકા અને લીલાં વટાણા પણ લીધા છે.
કોલીફ્લાવર શાક (Cauliflower Shak Recipe in Gujarati)
#GA4
#week24
સામાન્ય રીતે બધાજ ઘરો માં બપોરના ભોજન માં રોટલી અને શાક બનતા જ હોય છે સીઝન મુજબ શાક ની મજા પણ અલગ જ હોય છે હમણા શિયાળા ને અનુરૂપ ફ્લાવર પણ સારું મળે છે આજે મે ફ્લાવર નું શાક બનાવ્યું છે જે ડ્રાય બનાવ્યું છે જેથી ટિફિન માં પણ લઈ જવું સરળ રહે છે.જેમાં ફ્લાવર ની સાથે બટાકા અને લીલાં વટાણા પણ લીધા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
શાક માટેની સામગ્રી લઈ લઈએ.
- 2
હવે ફ્લાવર બટાકા ટામેટાં ને સમારી લઈએ.
- 3
એક પેન ગેસ પર લઈ તેમાં તેલ ગરમ મૂકી જીરું સાંતળી લઈ પેહલા બટાકા સાંતળી લેશું કારણકે બટાકા ને ફ્લાવર કરતા થોડો વધુ સમય લાગે છે ચડતા. ત્યાર બાદ ફ્લાવર વટાણા નાખી લઈ તેમા મીઠું,હળદર,મરચું પાઉડર,ચપટી ખાંડ નાખી મસાલો કરી લઈ વ્યવસ્થિત મિક્સ કરી લઈએ.
- 4
મસાલો કરી લીધા બાદ આપને શાક ને ઢાંકણ ઢાંકી ગેસ ને માટે મિડિયમ ફ્લેમ પર રાખી તૈયાર કરી લઈએ.અહી મે જરા પણ પાણી ઉમેર્યું નથી નેનોન સ્ટિક વાસણ નો ઉપયોગ કરવાથી પાણી નાખ્યા વગર પણ શાક ચોંટશે નહીં અને ડ્રાય સબ્જી તૈયાર થશે.જે આપણે ટિફિન માં પણ લઈ જવી સરળ રહે છે.
- 5
થોડી વાર પછી ઢાંકણ ખોલી લઈ થોડું હલાવી લઈએ ચેક કરી લઈએ.આપણી સબજી તૈયાર છે.
- 6
હવે શાક ને સર્વ કરી લઈએ.અહી મે રોટલી સાથે ટિફિન માટે સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week24આજે મેં ફ્લાવર વટાણા નું છૂટું શાક બનાવ્યું છે જે એક્દમ ટેસ્ટી બન્યું છે મને બવ ભાવે છે આ શાક. charmi jobanputra -
ફ્લાવર વટાણા બટેકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#winter recipeચાલો મિત્રો , ફ્લાવર ની સીઝન હવે પૂરી થવા ની છે ..તો મે આજે એનું શાક બનાવ્યું છે .. Keshma Raichura -
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
ફ્લાવર નું આ શાક સૂકું બને છે.અને સરળતા થી બની જાય છે.સ્વાદ માં ખુંબ સરસ લાગે છે. Varsha Dave -
ફ્લાવર વટાણા નુ શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ની ૠતુ મા ફ્લાવર વટાણા ખુબ સરસ અને તાજા આવે છે. Niyati Mehta -
તંદુરી કોલીફ્લાવર (Tandoori Cauliflower Recipe in Gujarati)
હોલ રોસ્ટેડ કોલીફ્લાવર પશ્ચિમના દેશોની ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આખા ફ્લાવરને ઓવનમાં રોસ્ટ કરીને પીરસવામાં આવે છે. સારા પ્રસંગો અને તહેવારોમાં પીરસવામાં આવતો આ એક ખુબ જ સરસ વેજિટેરિયન ઓપ્શન છે. આ ડિશ વેજિટેરિયન લોકો ના મેઈન કોર્સ અને નોન વેજિટેરિયન લોકો ની સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.આખા ફ્લાવર માં અલગ અલગ મસાલા અને વસ્તુઓ વાપરીને એને અલગ અલગ રીતે રોસ્ટ કરી શકાય. મેં અહીંયા તંદુરી કોલીફ્લાવર બનાવ્યું છે જે સ્વાદ અને સુગંધથી ભરપૂર છે. તંદુરી કોલીફ્લાવર ને કાકડીના રાયતા સાથે એક સ્ટાર્ટર તરીકે પણ પીરસી શકાય. તંદુરી ફ્લાવર ના કટકા કરીને એને ગ્રેવીમાં ઉમેરી રોટલી અને રાઈસ સાથે પણ પીરસી શકાય. મેં તંદુરી કોલીફ્લાવર ના ટુકડા કરી તેને ઘઉં ના લોટ માંથી બનાવેલા રેપ માં મૂકી એની સાથે સૅલડ ઉમેરીને રેપ બનાવ્યા. એને મીન્ટી યોગર્ટ ડીપ અને તંદુરી માયોનીઝ ની સાથે સર્વ કર્યું જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. spicequeen -
ફ્લાવર કેપ્સિકમ શાક (Cauliflower Capsicum Shak Recipe In Gujarati)
#GA4 #Week24મારા ઘર માં આ શાક વારંવાર બંને છે.રેગ્યુલર ફ્લાવર નું બનાવીયે તેના થી થોડું અલગ છે પણ ફટાફટ બની જાય છે. ટેસ્ટ બહુ જ સરસ છે. Arpita Shah -
કોલી ફ્લાવર નુ શાક(Cauliflower shaak Recipe in Gujarati)
#GA4 #Week10કોલી ફ્લાવરશિયાળામાં ફ્લાવર ખૂબ સરસ આવતા હોય છે. તેમાંથી અલગ અલગ ઘણી વાનગી બને છે. અહીં બધાં ના ઘર માં બનતું ફ્લાવર નું શાક બનાવીએ. મેં તેમાં થોડા વટાણા નાખી ટેસ્ટી બનાવ્યું છે. Chhatbarshweta -
કોલીફ્લાવર (Cauliflower recipe in Gujarati)
#GA4#Week10#weekend#Cauliflower#frozen peas ગોબી ફલાવરના શાકમાં વટાણા ઉમેરીને બનાવાતું ગોબી મટર મસ્તી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. રોજીંદા દિવસોમાં લન્ચ અથવા ડિનરમાં રોટી,નાન, પરાઠા ની સાથે આ શાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. ગોબી અને મટર માંથી બનતું આ શાક સ્વાદિષ્ટ ની સાથે હેલ્ધી પણ તેટલું જ છે. તો ખુબ ઓછા સમયમાં ઝડપથી આ ટેસ્ટી શાક કઈ રીતે બનાવાય તે જોઇએ. Asmita Rupani -
કોલી ફ્લાવર સબ્જી (Cauliflower Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cookpadguj#cookpad#cookpadindiaબજારમાં ગુલાબી કલરનું કોલી ફ્લાવર જોતાં જ મન મોહાઈ ગયું. જ્યારે સબ્જી બનાવીને ટેસ્ટ કર્યું ત્યારે ખબર પડી કે ટેસ્ટ,કલર, અને હેલ્ધી સબ્જી છે.તેમાં ફ્રેશ વટાણા મીક્સ કરી મસાલેદાર સબ્જી બનાવી. વળી બાળકો તો પીંક ફ્લાવર જોઈને જ ખુશ થઈ ગયા. Neeru Thakkar -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર ને લીલાં વટાણા બહુ સરસ મળે છે. એનું શાક પણ સ્વાદિષ્ટ બને છે.#શિયાળો#વટાણા Rashmi Pomal -
ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
#GA4 #Week24 ફ્લાવર માં ખુબ જ પ્રમાણ માં ફાઈબર હોય છે. Apeksha Parmar -
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. અમારા ઘર માં બધાં ને બહુ ભાવે. Rashmi Pomal -
ફલાવર વટાણા નું શાક (Cauliflower peas sabji recipe in gujarati)
#GA4 #Week24 ખુબજ સરસ અને જલ્દી બની જાય તેવું ચટપટું શાક ફ્લાવર વટાણા નું જે ગરમ ગરમ સર્વ કરો. Kajal Rajpara -
કાચી કેરી નું શાક (RAW MANGO SABJI Recipe in Gujarati)
Tum Muje Yun ... Bhula na Paoge...Jab Kabhi bhi.... Khatta Mitha Swad Yad Aaye toMango Sabji Bana Hi Dalo tum.. After Corona..... મને કેરી ના શાક ની જબરજસ્ત ભુભુભુભૂખ લાગી હતી... ડૉક્ટર સાહેબ ને ડરતા ડરતા પુછ્યું " સર કેરી નું શાક ખવાય????" જવાબ મલ્યો "ખાવો ને રાજ્જા".... પછી શું..... મસ્ત ખાંડ અને ગોળ નું શાક બનાવી પાડ્યું બાપ્પુડી..... Ketki Dave -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#FFC4#ફૂડ ફેસ્ટિવલ4#Jigna શિયાળો એટલે ભરપૂર લીલાં વટાણા ની સીઝન.વીટામીન પ્રોટીનનો સંગ્રહ.સીઝન હોય બધા જ ઘરોમાં વટાણાની નીત-નવી વાનગીઓ બનાવાય અને ખવાય.એમાં દરેક શાકમાં થોડા-ઝાઝા પ્રમાણમાં વટાણા તો ઉમેરાઈ જ.તો ચાલો બનાવીશું લીલાં વટાણા સાથે બટાકા મીકસ કરી શાક.જે સૌને પસંદ હોય છે. Smitaben R dave -
ફુલાવર-વટાણા-ટામેટાનું શાક(Cauliflower-mutter-tomato sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#cookpadgujarati#cookpadindia ફ્લાવર એ શિયાળું શાક છે. મેં તેમાં વટાણા અને ટામેટા ઉમેરી ને શાક તૈયાર કરેલ છે જે રોટલી/ભાખરી/પરોઠા સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલા વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગણાવી શકાય લીલા વટાણા ની સાથે બટેકુ એડ કરવાથી વધારે સારું લાગે છે અને બાળકોનું પણ પ્રિય હોય છે રોટલી સાથે આ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે Varsha Karia I M Crazy About Cooking -
-
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફ્લાવર નું શાકDil ❤ Hum Hum kareeee.. khush ho jaye.....Post Ke Liye rum... zum Kare... Ghabharaye.... Cookpad મા રોજ કાંઇક નવું કરવાની મઝા આવે છે.... Ketki Dave -
-
-
વાલ નુ શાક (Val Shak Recipe in Gujarati)
#EB#Week5દેશી વૅલ નું શાક મારા ઘરે બનતું જ હોય છે આ શાક લગ્નપ્રસંગે પણ બનતું જ હોય છે. Alpa Pandya -
બટાકા ની ચીપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindiaબટાકા બધા ને પ્રિય હોય છે અને અમારા ઘરે આ શાક બનતું હોય છે જે ઝટપટ બની પણ જાય છે. Alpa Pandya -
સરગવા નુ શાક (Sargva Shak Recipe in Gujarati)
#Week25#GA4#સરગવોમે ગોલ્ડન એપરન માટે બનાવ્યું છે સરગવા ની શીંગ નુ શાક આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4 - Week 4ઉત્તર પ્રદેશ કે પંજાબી સ્ટાઈલનું મટર-આલુની સબ્જી ઘણી વાર બનાવું. આજે ગુજરાતી ગળચટ્ટુ વટાણા-બટેટાનું શાક બનાવ્યું છે.મારા સાસુ લાડવા, લાપસી, પૂરણ-પોળી કે કોઈ પણ મિષ્ટાન સાથે કઠોળનાં લીલી વટાણા પલાળી બનાવતાં એ જ રીતે તાજા લીલા વટાણા નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ભરેલા ડુંગળી બટાકા નું શાક
# KS 3# Post 1 ડુંગળી નું શાકઆપડા ગુજરાતી ઓ ને ભાવતું અને આપડી ગુજરાતી ની વાનગી ની ડીશ માં આ શાક હોય જ છે.મેં આજે ભરેલા ડુંગળી અને બટાકા નું શાક બનાવ્યું.આ શાક માં વપરાતી વસ્તુ ઓ આપડા ઘર માં હોય જ છે એટલે બનવામાં બહુ જ ઇઝી છે અને ટેસ્ટી પણ હોય જ છે. Alpa Pandya -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2સીઝન - ઉનાળા માં ગુંદા મળે છે તેમાંથી શાક અને અથાણું બનાવી શકાય છે.મેં આજે શાક બનાવ્યું છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (2)