ફ્રટ સલાડ.(Fruit salad Recipe in Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
  1. લી દુઘ
  2. ૩/૪ કપ ખાંડ
  3. કેળા ૩
  4. ચીકુ ૪
  5. સફરજન
  6. ૧ વાડકીદા્ક્ષ
  7. ૫ ચમચીકોર્ન ફ્લોર
  8. ૧/૨ ચમચીઈલાયચી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    દુઘ ને ગરમ કરો એમા ખાંડ ઉમેરી ઉકાળો. પછી એમા કોર્ન ફ્લોર પાઉડર ઓગાળી ને ઉમેરો. હવે એને થોડી વાર પછી ફી્ઝ મા મુકો.

  2. 2

    હવે બઘા ફળ કાપી ને એની ઉપર ખાંડ નાખો. એને પણ ઠંડું થવા મુકો.

  3. 3

    દુઘ અને ફળો ને ભેગા કરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes