ફુ્ટ સલાડ (fruit salad recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
6 સવિૅગ્સ
  1. 2લીટર દુઘ
  2. 4 ચમચીકસ્ટૅડ પાઉડર
  3. 500ગ્રામ ખાંડ
  4. 2 નંગસફરજન
  5. 3 નંગકેળા
  6. 4 નંગચીકુ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પહેલા દુઘ નને એક પેન મા દુઘ ઉમેરી તેને 15 મીનીટ ઉકળવા દેવુ.

  2. 2

    દુઘ ઉકળી જાય એટલે તેમા ખાંડ, અને કસ્ટૅડ પાઉડર ઠંડા દુઘમાં મીકસ કરી તેમા ઉમેરી દહીં 10 મીનીટ ઉકાળવુ.

  3. 3

    પછી 5 થી 6 કલાક સુઘી દુઘ ને ઠંડુ દવા દેવુ.

  4. 4

    દુઘ ઠંડુ થઈ જાય એટલે તેમા ફુ્ટ ને જીણુ સમારી ને દુઘમા નાખી ઠંડુ થવા દેવુ.

  5. 5

    તૈયાર ઠંડુ ફુ્ટ સલાડ:

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

Similar Recipes