આલૂ ફ્લાવર સબ્જી (Aloo Cauliflower Sabji Recipe in Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
આલૂ ફ્લાવર સબ્જી (Aloo Cauliflower Sabji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ફ્લાવર અને બટાકા લઈ તેમાં મીઠું અને લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરી લો અને એક કડાઈ માં તેલ ગરમ કરી બટાકા અને ફ્લાવર ને સાંતળી લો સંતડાઇ જાય એટલે પ્લેટમાં કાઢી લો પછી એ જ પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં ડુંગળી ટામેટાં ઝીણાં સમારેલા આદુ મરચા અને લસણની નાખી સાંતળી લો સંતળાઈ જાય એટલે તેમાં ટામેટો પ્યુરી નાખી બધું સાંતળી લો
- 2
પછી તેમાં કિચન કિંગ મસાલો ધાણાજીરુ પાઉડર હળદર લાલ મરચું પાઉડર સબ્જી મસાલો મીઠુ નાખી સાંતળેલા ફ્લાવર અને બટાકા નાખી દો અને જરૂર જેટલું પાણી રેડી હલાવી લો પછી ઢાંકણ ઢાંકી બટાકા અને ફ્લાવરને ચડવા દો થઈ જાય એટલે તેમાં ગરમ મસાલો અને કસૂરીમેથી નાખી મિક્સ કરી લો અને સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો
- 3
- 4
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ ગોબી મટર સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Arpita Kushal Thakkar -
-
-
-
ફ્લાવર મસાલા સબ્જી(Cauliflower masala sabji recipe in gujarati)
#GA4#Week10#cauliflower Ankita Mehta -
-
-
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#GA4#Week24#garlicલસણીયા બટાકા Arpita Kushal Thakkar -
-
-
પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
#GA4 #Week1 #punjabiઆપણે ઘણી વખત હોટેલ માં આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી ઘરે જ બનાવો. ખૂબ સરસ લાગે છે. જેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસો. Bijal Thaker -
ચીઝ કોર્ન સબ્જી (ચીઝ corn sabji recipe in Gujarati)
સુપરસેફ1#માઇઇબુક#ચીઝ કોર્ન કેપ્સિકમ સબ્જી Arpita Kushal Thakkar -
-
કોલી ફ્લાવર સબ્જી (Cauliflower Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cookpadguj#cookpad#cookpadindiaબજારમાં ગુલાબી કલરનું કોલી ફ્લાવર જોતાં જ મન મોહાઈ ગયું. જ્યારે સબ્જી બનાવીને ટેસ્ટ કર્યું ત્યારે ખબર પડી કે ટેસ્ટ,કલર, અને હેલ્ધી સબ્જી છે.તેમાં ફ્રેશ વટાણા મીક્સ કરી મસાલેદાર સબ્જી બનાવી. વળી બાળકો તો પીંક ફ્લાવર જોઈને જ ખુશ થઈ ગયા. Neeru Thakkar -
-
ફ્લાવર વટાણા ની સબ્જી (Cauliflower Peas Sabji Recipe In Gujarati)
#GA4#Week24 ઝડપથી બની જતું આ શાક ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી છે Sonal Karia -
-
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week24આજે મેં ફ્લાવર વટાણા નું છૂટું શાક બનાવ્યું છે જે એક્દમ ટેસ્ટી બન્યું છે મને બવ ભાવે છે આ શાક. charmi jobanputra -
-
-
ફ્લાવર બટાકા વટાણા ની સબ્જી (Flower Bataka Vatana Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Sonal Doshi -
-
મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati)
#GA4#Week24#Califlowerશિયાળામાં મળતું સૌથી સારામાં સારૂ ફૂલ એટલે ફ્લાવર શિયાળા સિવાય કંઈ બાકી સિઝનમાં ફ્લાવર ખાવાની મજા આવતી નથી પરંતુ શિયાળામાં ફ્લાવર માંથી મેલ પણ નથી આવતી જેથી તેને કાચું પણ ખાઈ શકાય છે તો ચાલો આજે પુલાવ બનાવીએ અને તેમાં આપણે ફ્લાવર અને પનીર મિક્સ કરીએ અને બાળકો અને મોટા પુલાવ ખાવાને બદલે તેમાંથી ફ્લાવર શોધી શોધીને ખાશે Prerita Shah -
ફ્લાવર કેપ્સિકમ શાક (Cauliflower Capsicum Shak Recipe In Gujarati)
#GA4 #Week24મારા ઘર માં આ શાક વારંવાર બંને છે.રેગ્યુલર ફ્લાવર નું બનાવીયે તેના થી થોડું અલગ છે પણ ફટાફટ બની જાય છે. ટેસ્ટ બહુ જ સરસ છે. Arpita Shah -
-
ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week24 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
#GA4 #Week24 ફ્લાવર માં ખુબ જ પ્રમાણ માં ફાઈબર હોય છે. Apeksha Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14631397
ટિપ્પણીઓ (4)