બાજરીના રોટલા (Bajri Rotlo Recipe in Gujarati)

Nidhi Madlani
Nidhi Madlani @cook_27571542
Hyderabad

બાજરીના રોટલા (Bajri Rotlo Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
૨ વ્યક્તિ
  1. 1બાઉલ બાજરીનો લોટ
  2. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક વાસણમાં એક બાઉલ બાજરીનો રોટલો અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લોટ તૈયાર કરો અને એ લોકોને ખૂબ મસળો.

  2. 2

    હવે તેમાંથી એક બાજરીનો રોટલો બનાવવા માટે હાથમાં એક બોલ જેવડો લો અને હાથની મદદથી ને રોટલો બનાવો. અને ત્યારબાદ તાવડીમાં બંને સાઇડ ચોળવી લો. તૈયાર છે ગરમ ગરમ રોટલો જેમને ભાજી અથવા શાક સાથે ખુબ સરસ લાગે છે.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Madlani
Nidhi Madlani @cook_27571542
પર
Hyderabad

Similar Recipes