બાજરી ના રોટલા (Bajri rotla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં બાજરીનો લોટ,મીઠું ભેળવી મિક્સ કરો જરૂર મુજબ પાણી ઉમેરી લોટ તૈયાર કરો
- 2
હવે પાટલી ઉપર બાજરીનો લોટ ભભરાવી તૈયાર કરેલા લોટ માથી લુવો લઈ લો હવે તેને પાટલી પર થાબડી રોટલો તૈયાર કરો
- 3
હવે ૧મોટો લૂવો લઇ તેને હાથ થી થેપી મસ્ત મોટો કરો.... હાથ થી થેપી ને ના ફાવે તો વેલણ થી વણીને ગરમ તવી મૂકો અને એના પર પાણી વાળો હાથ ફેરવો... પાણી સુકાઈ જાય ત્યારે ઉલટો કરી બિજી બાજુ શેકો...હવે તવી ખસેડી સીધા જ ગેસ પર મૂકી શેકી લો
- 4
તૈયાર છે ગરમાગરમ ફૂલેલા રોટલા તેને રીંગણ ના ઓળા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#GA4#Week24#BAJRA#COOKPADINDIA#COOKPADGUJRATI બાજરીમાં કંઈક હોય છે કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત તે પચવામાં ભારે હોય છે આથી શિયાળામાં તેની રોટલી કે રોટલા ખાવા થી જલ્દી ભૂખ લાગતી નથી તેથી વજન ઉતારવામાં ઉપયોગી છે. Shweta Shah -
-
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
શિયાળા માં રોટલા માખણ, ભડથું, સેવ ટામેટા, લસણીયા બટાકા લસણ ની ચટણી, મરચું, ડુંગળી, ભાજી સાથે ખાવાની મઝા જ જુદી છે Bina Talati -
-
બાજરીના રોટલા (Bajri Rotlo Recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post1આજે મેં શિયાળાનું સુપર ખાણુ બાજરીના રોટલા બનાવ્યા છે સાથે સાથી દૂધીનો ઓળો અને ગોળ અને મરચા છે Jyoti Shah -
-
-
-
-
-
-
-
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
આ એક જુની વિસરાતી વાનગી છે#GA4#Week24# bajriBajri na chamchamiya chef Nidhi Bole -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14636916
ટિપ્પણીઓ (3)