સુરતી લીલા લસણ નું કાચું ( Surti Lila Lasan Kachu Recipe In Gun

ક્રાતિજKe#GA4
#Week24
#cookpadindia
#cookpadgujarati
લીલા લસણ નું કાચું સુરતીઓ ની શિયાળા સ્પેશ્યલ વાનગી છે. શિયાળા માં સુરત ના ઘરે ઘર માં આ અવશ્ય બને છે. સુરતીઓ માટે લસણ નું કાચું ની સાથે જુવાર ના રોટલા અને મગ ની છૂટી દાળ નું કોમ્બિનેશન હોટ ફેવરિટ છે. મારા મમ્મી ના હાથે બનેલું લીલા લસણ નું કાચું મને ખૂબ જ ભાવે છે.
લીલા લસણ ની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. તેમાં રહેલો મુખ્ય સક્રિય ઘટક એલિસિન છે. તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે, એન્ટી-ઓક્સિડેન્ટ તરીકે કામ કરે છે અને શરદી- ઉધરસ સામે રક્ષણ આપે છે. તે શરીરને ગરમાટો પ્રદાન કરે છે એટલા માટે જ શિયાળા માં ખાસ ખાવામાં આવે છે.
સુરતી લીલા લસણ નું કાચું ( Surti Lila Lasan Kachu Recipe In Gun
ક્રાતિજKe#GA4
#Week24
#cookpadindia
#cookpadgujarati
લીલા લસણ નું કાચું સુરતીઓ ની શિયાળા સ્પેશ્યલ વાનગી છે. શિયાળા માં સુરત ના ઘરે ઘર માં આ અવશ્ય બને છે. સુરતીઓ માટે લસણ નું કાચું ની સાથે જુવાર ના રોટલા અને મગ ની છૂટી દાળ નું કોમ્બિનેશન હોટ ફેવરિટ છે. મારા મમ્મી ના હાથે બનેલું લીલા લસણ નું કાચું મને ખૂબ જ ભાવે છે.
લીલા લસણ ની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. તેમાં રહેલો મુખ્ય સક્રિય ઘટક એલિસિન છે. તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે, એન્ટી-ઓક્સિડેન્ટ તરીકે કામ કરે છે અને શરદી- ઉધરસ સામે રક્ષણ આપે છે. તે શરીરને ગરમાટો પ્રદાન કરે છે એટલા માટે જ શિયાળા માં ખાસ ખાવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સમારેલા લીલા લસણ માં 2 ચમચી કાચું તેલ ઉમેરી તેને હાથ થી મસળી લો જેથી લસણ માં ચમક રહે.
- 2
હવે એક મોટી થાળી માં બાફેલા બટાકા ને છીણી લો. ત્યારબાદ તેમાં મલાઈ અથવા ફ્રેશ ક્રીમ અને દૂધ ઉમેરી તેને 3-4 મિનિટ માટે હથેળી વડે મિક્સ કરો જેથી તે એકરસ અને હલકું થઇ જાય.
- 3
હવે આ મિશ્રણ માં લીલા મરચાં ની પેસ્ટ, આદુ ની પેસ્ટ, કાચું તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી હાથ વડે મિક્સ કરો. ત્યારબાદ તેમાં ગરમ મસાલો અને ઉપર તૈયાર કરેલું લીલું લસણ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 4
ટેસ્ટી સુરતી લીલા લસણ નું કાચું તૈયાર છે. ઉપર સમારેલું લીલું લસણ સ્પ્રિંકલ કરો અને ઓલિવ ઓઇલ અથવા કાચું તેલ રેડી જુવાર ના ગરમા ગરમ રોટલાં અને મગ ની છૂટી દાળ સાથે સર્વ કરો. ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરો.
Similar Recipes
-
સુરતી લીલા લસણ નું કાચું (Surti Lila Lasan Kachu Recipe In Gujarati)
સુરતી ઓ ની સિગ્નેચર ડીશ. Bina Samir Telivala -
સુરતી લસણનું કાચું (Surti Lasan Kachu Recipe In Gujarati)
#WD#આ રેસિપી મેં વૈભવી bhogavala ની રીતે બનાવી છે આ રેસિપી સુરતની સ્પેશ્યાલીટી છે અને બ્રેડ રોટલા રોટલી બધા સાથે ખાઈ શકાય છે લીલુ લસણ હેલ્થ માટે ખૂબ જ સારું છે અને આ રીતે કાચું લસણ ઉપયોગ કરવાથી તેનો ભરપૂર ફાયદો આપણા બોડીને મળે છે તો આ રેસિપી શિયાળામાં જરૂર છે બનાવવી જોઈએ આ માટે મેં વૈભવી બેન ની રેસીપી ને કુક સનેપ કર્યું છે અને આપણા એડમીન દિશાબેન એકતા બેન પુનમબેન બધાને આ રેસિપી સમર્પિત કરું છું એ બધા ખૂબ જ હેલ્પ કરે છે આ ગ્રુપમાં ખૂબ સારા સારા હોમ સેટ છે અને એમની રેસિપી જોઈને ઘણું શીખવા મળે છે Kalpana Mavani -
લસણ નું કાચું (સુરતી કાચું)
#ઝટપટરેસિપિઆ સુરત નું શિયાળા ની ખાસ વાનગી છે. જે લોકો લસણ પસંદ કરે છે તેને તો આ બહુ પસંદ આવશે. ભોજન ની સાથે ખવાય છે. Deepa Rupani -
-
લીલા લસણ નું કાચુ (Lila Lasan Kachu Recipe In Gujarati)
#Cookpad india#cookpad Gujarati લીલા લસણ શિયાળા મા શાક માર્કેટ મા સરસ આવી ગયુ છે , સ્વાસ્થ ની દૃષ્ટિ લસણ ખુબજ ગુણકારી છે.બી.પી. કંટ્રોલ કરે છે ,લોહી ના પરિભ્રમણ મા સહાયક છે સાથે સ્વાદ મા પણ વધારો કરે, ફાઈબર ,વિટામીન, મિનરલ્સ જેવા પોષક તત્વો થી ભરપુર લીલા લસણ ના ઉપયોગ કરવુ જોઈયે. Saroj Shah -
લીલા લસણ નું કાચું
#શિયાળા આ દક્ષિણ ગુજરાત ના સુરતજિલ્લામાં બનતી વાનગી છે. આ વાનગી માં લીલા લસણ નો સ્વાદ મુખ્ય હોય એટલે બીજા મસાલા નો ઉપયોગ ઓછા કરવામાં આવે છે. Bhavna Desai -
ક્રીમી સ્પીનેચ સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16#spinachsoup#soup#પાલક#સૂપ#cookpadindia#cookpadgujaratiશિયાળા માં ગરમ ગરમ સૂપ પીવા ની ખૂબ માજા આવે. વિવિધ પ્રકાર ના સૂપ બનાવ્યા અને પીધા પણ પાલક નો સૂપ પેહલી વખત ટ્રાઈ કર્યો. મન માં એમ હતું કે ઘર માં બધા ને ભાવશે કે નહિ. પણ આખરે પાલક નો સૂપ સફળ થયો. બધા ને ભાવ્યો. અમારા ઘર માં બનતા સૂપ ની યાદિ માં આ સૂપ નો ઉમેરો થયો. આમ પણ પાલક મારા હસબન્ડ ની મનપસંદ ભાજી છે. આ સૂપ બનાવવા માં ખૂબ જ સરળ અને ઝડપી છે તથા સ્વાદ માં ક્રીમી લાગે છે. ઉપર થી લીંબુ નીચવી ને પીવા થી સૂપ ના સ્વાદ માં વૃદ્ધિ થાય છે. Vaibhavi Boghawala -
-
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujaratiહળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેના શક્તિશાળી સ્વાસ્થ્ય વર્ધક એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બેકટેરીઅલ ગુણધર્મો ને કારણે ભારતીય રસોઈઘરો માં સદીઓ થી હળદર નું અગત્ય સ્થાન છે.તેમાં પણ લીલી હળદર અથવા કાચી હળદર હળદરપાઉડર કરતા પણ વધારે ગુણકારી છે.ચટાકેદાર લીલી હળદર નું શાક ઉત્તર ગુજરાત ના મેહસાણા જિલ્લા ની ખૂબ પ્રખ્યાત વાનગી છે. શિયાળા માં તો ત્યાં ના લોકો ખાસ કરી ને ખેતર વાડીઓ માં લીલી હળદર નું શાક અને બાજરી, જુવાર, મક્કાઈ ના રોટલા તથા પાપડ, છાશ ખાવાનું આયોજન કરતા હોય છે. આ શાક સંપૂર્ણ રીતે ઘી માં જ બનાવવા માં આવે છે. Vaibhavi Boghawala -
લસણ નું કાચું (મેશ્ડ પોટેટો વિથ ગ્રીન ગારલીક)
#બટેટાઆ સુરત ની પ્રખ્યાત શિયાળુ વાનગી છે. બહુ સરળ અને ઝડપી બનતી આ વાનગી, લસણ, બટાકા ના ચાહકો માટે પસંદગી ની છે. Deepa Rupani -
-
લસણ નું કાચું
#goldenapron3#week7#Potatoલસણ નું કાચું તે સુરતની એક ટ્રેડિશનલ વાનગી છે જે શિયાળામાં બનાવવામાં આવે છે ખૂબ જ સિમ્પલ, હેલ્થી અને ટેસ્ટી છે જે રોટલી પરાઠા સાથે ખાઈ શકાય છે. એકલું લસણનું કાચું પણ ખાવાની એટલી જ મજા આવે છે. Bansi Kotecha -
લીલા લસણ ના લાડવા (Lila Lasan Ladva Recipe In Gujarati)
શિયાળા માં લીલું લસણ બહુ સરસ મળે અને બાજરી ના રોટલા ખાવાની પણ બહુ મજા આવે અને આ મજા બમણી થઈ જાય જ્યારે લીલા લસણ ના લાડવા બનાવવા માં આવે.#GA4 #Week24 #લસણ #lasan #bajra #બાજરા Nidhi Desai -
લસણનું કાચું (Lasnanu kachu Recipe in Gujarati)
#Winter_Specialલસણનું કાચું ફક્ત નામ જ સાંભળ્યું હતું પણ આજે બનાવ્યું અને ખરેખર ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે. જે રોટલા અને ભાખરી સાથે ખાઈ શકાય છે. Urmi Desai -
લીલા લસણ ની ચટણી (Lila Lasan Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 #Garlic# લસણ ની ચટણી( લીલા લસણ ની ચટણી) આપણે કોથમીર ની ચટણી તો ખાતા જ હોઈએ છે.તો આજે આપણે લીલા લસણ ની ચટણી કરશું.બનાવવામાં પણ સેહલી અને ખાવામાં પણ સ્વાદિષ્ટ.તેના પાન માં ખુબજ સારા પ્રમાણ માં ફાઇબર હોઈ છે.તેના પાન નો જેટલો ઉપયોગ થાય તેટલો કરવાનો.પાછા શિયાળા સિવાય બહુ જોવા પણ ના મળે એટલે તેનો ઉપયોગ ખાસ કરવાનો. Anupama Mahesh -
લીલા ધાણા લસણ ની ભાખરી (Lila Dhana Lasan Bhakhri Recipe In Gujarati)
#CWTશિયાળામાં લીલા ધાણા લસણ ભરપૂર માત્રામાં મળે છે, તે ભાખરી, થેપલા માં નાખવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
બટાકા નું કાચું (Bataka Kachu Recipe In Gujarati)
શિયાળામાં ભરપૂર પ્રમાણમાં લીલું લસણ મળે છે બટાકા નુ કાચુ બનાવવા માટે લસણનો ઉપયોગ કરવામાં આવે છે. ખિચડી સાથે ખુબ જ સરસ લાગે છે. Priti Shah -
સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
#MW4#suva#સુવાભાજી#સુવા#dillleaves#cookpadindia#cookpadgujaratiસુવા ની ભાજી ને અંગ્રેજી માં દિલ લીવ્સ કહેવામાં આવે છે. તે એન્ટી-ઓક્સિડેન્ટઝ, વિટામિન સી, મેગ્નેશિયમ અને વિટામિન એ નો ઉત્તમ સ્રોત છે. હ્રદયરોગ, અને કેન્સર સામે રક્ષણ સહિત આરોગ્ય માટે આ ભાજી ના અન્ય ઘણા ફાયદાઓ છે. 100 ગ્રામ તાજી સુવા ની ભાજી માંથી 43 કેલરી પ્રદાન કરે છે. તેનો ઉપયોગ ઔષધો બનાવવા માં વપરાશ થાય છે. સુવા ની ભાજી શરીર માટે ખૂબ ગુણકારી છે.સુવા ની ભાજી અને જુવાર ના રોટલા એક ઉત્તમ કોમ્બિનેશન છે. ભાજી ઉપર લીંબુ નીચવી ને ખાવા થી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સુવા ની ભાજી મારી મનપસંદ ભાજીઓ માં ની એક છે. Vaibhavi Boghawala -
કોપરા પાક
#EB#Week16#ff3#childhood#શ્રાવણ#koprapak#coconut#cookpadindia#cookpadgujaratiશ્રાવણ માસ એટલે તહેવારો નો મહિનો. હું વર્ષો થી એક ટાણું જામી ને આખો શ્રાવણ માસ નો ઉપવાસ કરું છું. આ મહિના માં હું વારાફરથી જાતજાત ની મીઠાઈઓ બનવું છું જે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. તેમાં ની એક પારંપરિક મીઠાઈ છે કોપરા પાક જે મારા નાનપણ થી જ મારી પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવા માં પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. હમણાં ગોકુળાષ્ટમી પણ આવે છે એટલે મેં પ્રસાદ માં ધરાવવા માટે કોપરા પાક બનાવ્યો છે.આ કોપરા પાક કોકોનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે. તે ઘણી રીતે બને છે. કોઈ ખાંડ ની ચાસણી માં, કોઈ માવો ઉમેરી ને, કોઈ લીલું નારિયળ વાપરીને બનાવતા હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર 2 લેયર્ડ ઇન્સ્ટન્ટ કોપરા પાક બનાવ્યો છે. તેને રૂમ ટેમ્પરેચર ઉપર 2-3 દિવસ સુધી અને ફ્રિજ માં 8-10 દિવસ સુધી રાખી શકાય છે. Vaibhavi Boghawala -
-
સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી (સ્મોકી ફ્લેવર) વિથ પંજાબી લસ્સી
#નોર્થ#પોસ્ટ2#સરસોંદાસાગ#મક્કીકીરોટી#લસ્સીબલ્લે બલ્લે !!!પંજાબ નું નામ આવે એટલે આપણને પીળી પીળી સરસોં ના ખેતર યાદ આવે. પીળી પીળી સરસોં ના ખેતર થી આપણને 2 વસ્તુ યાદ આવે - એક તો DDLJ નું પેલું ગીત અને બીજું સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી !!! સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી પંજાબ નું એક અભિન્ન અંગ છે. તે સ્વાદ, પોષક તત્વો અને રંગમાં ભરપુર, ધરતીનું હૃદયપૂર્ણ ખોરાક છે. અને સાથે પંજાબી લસ્સી મળી જાય તો મજા આવી જાય !આ વાનગી શિયાળા માં ખવાય છે। તે ખાવાથી શરીર માં ગરમાટો આવી જાય છે. ખાસ કરી ને લોહરી (લોઢી) માં તે ખવાય છે। લોહરી સામાન્ય રીતે 13 મી જાન્યુઆરીએ આવે છે. તે શિયાળાના દિવસોના આગમનની ઉજવણી કરે છે. શિયાળાના પાકને કાપવાનો પણ આ સમય છે અને આ દિવસે શિયાળાના ખોરાક ખાવાનો રિવાજ બની જાય છે. આ કારણોસર, સરસોં દા સાગ અને મક્કી કી રોટી આ દિવસે મેનુનો આવશ્યક ભાગ બની જાય છે.તો પ્રસ્તુત છે પંજાબ ના ગામડા સ્ટાઇલ સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી વિથ પંજાબી લસ્સી. સાગ માં મેં સ્મોકી ફ્લેવર આપી ને વિવિધતા ઉમેરી છે. Vaibhavi Boghawala -
લીલા લસણ-બટાકીની સબ્જી(Lila lasan-batakani sabji recipe in Gujarati)
આ સબ્જી શિયાળું છે. કેમ કે શિયાળા માં જ લીલું લસણ આવે અને જીણા બટેટના પણ આ જ સીઝન માં સારા મળે ... મારી favourite સબ્જી છે .#November Payal Sampat -
નારિયેળી સુરતી પેટીસ લોલીપોપ
#વિકમીલ૩ #ફ્રાઈડ #પેટીસપ્રસ્તુત છે સુરત નું પ્રખ્યાત ફરસાણ પેટીસ. સૂકું અથવા લીલું કોપરું સુરતી પેટીસ નું મુખ્ય ઘટક છે. આમ તો સુરત માં બારે માસ પેટીસ મળે છે પણ ખાસ કરી ને શિયાળા માં જ મળતું લીલું લસણ પેટીસ માં નાખવા થી એનો સ્વાદ ખુબ જ નિખરી ઉઠે છે. Vaibhavi Boghawala -
લસણ લીલી હળદર ગાજરનું ખાટું અથાણું (Lasan Lili Haldar Gajar Khatu Athanu Recipe In Gujarati)
અથાણું સ્વાદમાં ખૂબ જ સારું લાગે છે લસણ એ લોહીને પતલુ કરે છે અને લીલી હળદર લોહીને શુદ્ધ કરે છે અને ઉધરસ માટે પણ ખૂબ જ સારી છે અને શિયાળા મા કફ પણ નથી થતો ગાજર આંખ માટે ખૂબ જ સારું છે તો આ અથાણું ખૂબ જ હેલ્ધી પણ છે #WP Aarati Rinesh Kakkad -
બટાકા ની ચિપ્સ (bataka chips recipe in gujarati)
#સુપરશેફ(ગુરુવાર)#ફટાફટ#પોસ્ટ2પ્રસ્તુત છે ક્રિસ્પી બટાકા ની ચિપ્સ જેને ને બટાકા ની સૂકી ભાજી પણ કહેવાય છે. તે ગુજરાતીયો નું લોકપ્રિય શાક છે. ખાસ કરી ને મુસાફરી વખતે તો ગુજરાતીઓ આ શાક અવશ્ય સાથે રાખતા હોઈ છે જે લમ્બો સમય બગડતું પણ નથી । બનાવવા માં પણ ખૂબ જ સરળ અને ઝડપી હોવાથી એકદમ હાથવગું છે ખાસ કરી ને બેચલર્સ માટે અને જેમને રસોઇ કરતા આવડતું ના હોઈ. શીતળા સાતમ માં પણ આ શાક અવશ્ય બનાવવા માં આવે છે. લીમડા ના વઘાર થી તેનો સ્વાદ ખુબ જ નિખરી ઊઠે છે। તેને રોટલી, પૂરી, ભાખરી કે થેપલા સાથે ખવાય છે। Vaibhavi Boghawala -
સુરતી પાપડી નું શાક (Surti papadi nu Shaak recipe in gujarati)
#WK4#cookpadindia#cookpad_gujaratiWinter Kitchen Challengeશિયાળા ની સિઝનમાં અનેક પ્રકારના લીલા શાકભાજી મળે છે અને અલગ અલગ પ્રકારની પાપડી બજારમાં જોવા મળે છે.તેમાં સુરતી પાપડી નું શાક મને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. સુરતી પાપડીના શાકમાં બધો લીલા મસાલો એડ કરવાથી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
વડોદરા ની આ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે.. જે મૂળ તો કઠોળ ના સફેદ વટાણા માં થી બનાવવા માં આવે છે. પરંતુ આજે અચાનક જ બનાવવા નું થયું તો લીલા વટાણા માં થી બનાવી જોયું.. ખૂબ જ સરસ શિયાળા માં એકદમ તીખું ખાવાની મજા જ પડી ગઈ.. તો ચાલો બનાવીએ.... 👍🏻 Noopur Alok Vaishnav -
ફ્રેશ પીઝ સૂપ (Fresh peas soup recipe in Gujarati)
શિયાળામાં કોઈપણ પ્રકારના સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. શિયાળા દરમિયાન લીલા વટાણા ખૂબ જ તાજા અને સરસ મળે છે. વટાણાનો ઉપયોગ કરીને મેં સૂપ બનાવ્યું છે જે એકદમ ક્રિમી અને સ્વાદિષ્ટ બને છે. આ સૂપ ને સ્ટાર્ટર તરીકે બ્રેડ સાથે સર્વ કરી શકાય.#WLD#MBR8#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi
More Recipes
ટિપ્પણીઓ (63)