લસણ નું કાચું (મેશ્ડ પોટેટો વિથ ગ્રીન ગારલીક)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#બટેટા
આ સુરત ની પ્રખ્યાત શિયાળુ વાનગી છે. બહુ સરળ અને ઝડપી બનતી આ વાનગી, લસણ, બટાકા ના ચાહકો માટે પસંદગી ની છે.

લસણ નું કાચું (મેશ્ડ પોટેટો વિથ ગ્રીન ગારલીક)

#બટેટા
આ સુરત ની પ્રખ્યાત શિયાળુ વાનગી છે. બહુ સરળ અને ઝડપી બનતી આ વાનગી, લસણ, બટાકા ના ચાહકો માટે પસંદગી ની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  1. 2મોટા બાફેલા બટાકા
  2. 2 કપઝીણું સુધારેલું લીલું લસણ
  3. 2ચમચા તેેેલ
  4. 1 ચમચીલીલા મરચા ની પેસ્ટ
  5. 1 ચમચીગરમ મસાલો (વૈકલ્પિક)
  6. 2ચમચા દૂધ ની મલાઈ (વૈકલ્પિક)
  7. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બાફેલા બટેટા ને મેશ કરી લો. તેલ વિના બાકી ની બધી સામગ્રી નાખી સરખી રીતે મિક્સ કરી લો.

  2. 2

    હવે ઉપર તેલ નાખી દો. એક કલાક જેવું રાખી ખાવાના ઉપયોગ માં લેવું. ફ્રીઝ માં ઠંડુ કરવું.

  3. 3

    જમવા માં સાઈડ ડીશ તરીકે ઉપયોગ માં લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes