લસણ નું કાચું (Lasan Nu Kachu Recipe In Gujarati)

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940

લસણ નું કાચું (Lasan Nu Kachu Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
3 લોકો
  1. 1 વાટકીસમારેલ લીલું લસણ
  2. 1બાફેલું બટાકુ
  3. 2 ચમચીઆદું,મરચા અનેં લસણ ની પેસ્ટ
  4. 2 ચમચીતેલ
  5. સ્વાદ મુજબ મીઠુ
  6. 1/2 ચમચી ગરમ મસાલો
  7. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  8. 3 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ લસણ ને ધોઈ ને ઝીણું સમારી લેવું

  2. 2

    હવે તેમાં વાટેલું,લસણ અનેં વાટેલુ આદું,વાટેલા લીલા મરચા નાખી ને મિક્ષ કરી લેવું

  3. 3

    હવે તેમાં બાફેલ બટાકુ નાખી ને મિક્ષ કરી લેવું.

  4. 4

    હવે તેમાં ધાણાજીરું પાઉડર,ગરમ મસાલો, મીઠુ નાખી ને મિક્ષ કરી લો

  5. 5

    હવે તેમાં 1/2 વાટકી મલાઈ નાખી ને બરાબર ફેંટી લો

  6. 6

    હવે બરાબર મિક્ષ કરી 1 કલાક માટે ફ્રિજ માં મુકી દો.

  7. 7

    રેડી છે લસણ નું કાચું એની ઉપર શીંગ તેલ નાખી ને ખાવ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

Similar Recipes