મધુર વડા (Madhoor Vada Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા લોટ ચોખાનોલોટ નેરવો મિક્સ કરી તેમા ગરમમસાલો, મરી પાઉડર, ને મીઠું, ડુંગળી, મરચા બધુ નાખી મિક્સ કરવા ને ગરમ ગરમ તેલ ત્રણ ચમચી નાખવુ ને જરૂર પડે થોડુ પાણી નાખી સોફટ લોટ બાંધવો પછી નાનો લુક લઈ ગોળ કરી હાથેથી દબાવીને પાતરૂ કરવુ ને આમા મેગી મસાલો મેજીક એક ચમચી નાખયોછે બધા મસાલા સાથે પછી ગરમ તેલ મા ધીમા તાપે બદામી તળવા ને ઉપર ચાટ મસાલો છાટવો તૈયાર
- 2
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દાબેલા બટાકા વડા(dabela bataka vada recipe in gujarati)
બટાકા વડા તો બધાને ભાવતા જ હોય.પણ આ દાબેલા બટાકા વડા ઍ સ્વાદ મા ખુબ જ મસ્ત લાગે છે. Sapana Kanani -
-
ચીઝ રવા રોલ (cheese rava roll recipe in Gujarati)
વરસાદની સીઝન છે અને એમાં આપણને કાંઈ ચીઝી ખાવાનું મન થાય છે તો ચાલો આજે આપણે બનાવીશું ચીઝ રવા નગ્ગેટસ. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. અને બધાને વરસાદની સિઝનમાં આ વાનગી બહુજ ભાવશે. તો ચાલો આજે આપણે ચીઝ રવા નગેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
ક્રિસ્પી સાબુદાણા ના વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15ક્રિસ્પી સાબુદાણા ના વડા Ramaben Joshi -
-
-
-
રાઈસ ડાયમંડ ટીકી (Rice Diamond Tikki Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jayshreeben Galoriya -
-
-
થાબડી વડા (thabadi vada Recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુકઝરમર ઝરમર વરસાદ આવતો હોય અને થાબડી વડા ડિનર માં મળી જાય તો ખુબ જ મજા આવી જાય. Krishna Hiral Bodar -
રાઈસ - ઓનીયન મલ્ટી ગ્રેન બફ વડા (Rice Onion Multigrain Buff Vada Recipe In gujarati)
#Trend#WEEK2#Mycookpadrecipe 10#bafvada ( Week 2 one of the topic)આ વાનગી મે YouTube માંથી પ્રેરણા લઈ બનાવી છે, થોડું વેરિએશન મારું હોય પણ મુખ્ય સ્ત્રોત કે પ્રેરણા તો YouTube એ સત્ય. Hemaxi Buch -
-
લોડેડ ચીઝી પીઝા (Loaded Cheesy Pizza Recipe In Gujarati)
#ટ્રેન્ડ#trend#પીઝાકોને કોને પીઝા ભાવે છે.?ચલો બધા, આવી જાઓ પીઝા ખાવા. Colours of Food by Heena Nayak -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#cookpadindia#Cookpad_guj ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય. Twinkal Kalpesh Kabrawala -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
બાજરીના વડાને ગુજરાતી નાસ્તાની યાદમાં ટોચનું સ્થાન આપવું પડે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો ગુજરાતીઓની સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આજે મે ચોમાસા માં જૈન ને ખાઈ શકાય એવા બાજરી ના સાદા વડા બનાવ્યા છે .#EB#week16 Nidhi Sanghvi -
પાલક પૌઆ ના વડા (Palak Poha Vada Recipe In Gujarati)
#RC4Green Colourઆ વડા ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે અને આ વડા તમે શીતળા સાતમે પણ આગલા દિવસે બનાવી ને ખાઈ શકો છો.4-5 દિવસ સુધી સરસ રહે છે. તેને પિકનિક માં પણ સાથે લઇ જઈ શકો છો. Arpita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14644836
ટિપ્પણીઓ