પાલક પૌઆ ના વડા (Palak Poha Vada Recipe In Gujarati)

#RC4
Green Colour
આ વડા ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે અને આ વડા તમે શીતળા સાતમે પણ આગલા દિવસે બનાવી ને ખાઈ શકો છો.4-5 દિવસ સુધી સરસ રહે છે. તેને પિકનિક માં પણ સાથે લઇ જઈ શકો છો.
પાલક પૌઆ ના વડા (Palak Poha Vada Recipe In Gujarati)
#RC4
Green Colour
આ વડા ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે અને આ વડા તમે શીતળા સાતમે પણ આગલા દિવસે બનાવી ને ખાઈ શકો છો.4-5 દિવસ સુધી સરસ રહે છે. તેને પિકનિક માં પણ સાથે લઇ જઈ શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી રેડી કરો. પાલક ને પણ ઉકળતા પાણી માં 5 મિનિટ બ્લૅન્ચ કરી ઠંડુ થાય પછી મિક્સર માં પેસ્ટ કરી દો. પૌઆ ને પણ ધોઈ 5 મિનિટ પલાળી નિતારી લઇ લો.
- 2
હવે એક મોટા વાસણ માં પાલક ની પ્યુરી, પલાળેલા પૌઆ, ઘઉં નો લોટ, રવો અને ઉપર મુજબ ના બધા મસાલા નાંખી વડા નો લોટ બાંધી દો. પાલક ની પ્યુરી હોવાથી પાણી ની જરૂર પડશે નહિ.લોટ માંથી ગોળા વાળી દો.
- 3
હવે ગોળા માંથી નાના નાના વડા પ્લાસ્ટિક પર થેપી તાવડી માં તેલ મૂકી તળી દો. આ રીતે બધા વડા તળી દો. ચા સાથે ખુબ જ સરસ લાગે છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટાકા પૌઆ નું પ્રીમિક્સ
#RB6#Week - 6આ પ્રીમિક્સ માં ગરમ પાણી રેડી દો એટલે ફટાફટ બટાકા પૌઆ બની જાય છે. આ પ્રીમિક્સ તમે પિકનિક પર પણ લઇ જઈ શકો છો અને બાળકો ને હોસ્ટેલ માં પણ આપી શકો છો.આ પ્રીમિક્સ ને એર ટાઈટ ડબ્બા માં ભરી 6 મહિના સાચવી શકો છો. Arpita Shah -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9મારી ઘરે ઘણી વખત મકાઈ ના વડા બનતા હોય છે. તે ચા સાથે બહુ જ સરસ લાગે છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકો છો .5-6 દિવસ સુધી સાચવી શકાય છે. Arpita Shah -
-
-
-
પાલક વડા (Palak Vada Recipe In Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી ક્રિસ્પી પાલક વડા નાગપુર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. નાગપુર માં આ વડા સાથે કઢી સર્વ કરાય છે. Dipika Bhalla -
પાલક બાજરી વડા(palak bajri vada recipe in Gujarati)
#વિકમીલ૩ #ફ્રાઇડઆ વડા શિયાળામાં તેમજ ચોમાસામાં ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે. આ વડા ને તમે નાસ્તામાં ગમે ત્યારે લઈ શકો છો. Kala Ramoliya -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3શીતળા સાતમે બાજરીના વડા , ઠંડા ખાઈએ તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
જુવાર પાલક નો હાંડવો (Jowar Palak Handvo Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
મિક્સ લોટ ના વડા 😄
#EB#Week16આ વડા ગરમ ગરમ ચા સાથે અને ઠંડા પણ ખુબ જ સરસ લાગે છે. રાંધણ છઠ ને દિવસે પણ લગભગ બધા બનાવતા હોય છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકાય છે. Arpita Shah -
પાલક, મેથી અને કોથમીર ના ઢેબરા (Palak Methi Kothmir Dhebra Recipe In Gujarati)
#RC4Green colour Hetal Siddhpura -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
આ ગુજરાતી સ્નેક શિયાળાની વાનગી છે.ચા સાથે, લંચ બોકસ માં બહુ સરસ લાગે છે. આ વડા બાજરી માં થી બનાવાય છે એટલે હેલ્થી પણ ખૂબજ છે. શીતળા સાતમ સ્પેશ્યલ)શીતળા સાતમ માટે આ વડા ખાસ બનાવવા માં આવે છે. આમાં આગળ પડતો મસાલો હોવાથી ખાવા માં બહુ સરસ લાગે છે.#EB# Week16#ff3 Bina Samir Telivala -
મગ ના વડા (Mug Na Vada Recipe In Gujarati)
#રાંધણ છટૃ અને સાતમ રેસિપી#સાતમમગ ના વડા એ અમારા જૈન લોકો માં બનતી ખુબ પ્રખ્યાત વાનગી છે. લગ્ન પ્રસંગે ખાસ બંને છે. આ વડા ૬-૭ દિવસ સુધી ચાલે છે. આ રેસિપી તમે શીતળા સાતમ માટે બનાવી શકો છો. Charmi Shah -
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week12મારી ઘરે આ બાજરી ના વડા નાસ્તા માં અવાર નવાર બને છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. તેને દહીં સાથે ચા સાથે પણ ખાઈ શકાય છે. રસ ની સિઝન માં રસ સાથે બાજરી ના વડા બહુ જ સરસ લાગે છે.તમારે પીકનિક માં પણ લઇ જ શકાય છે. આ એક પૌષ્ટિક નાસ્તો છે. Arpita Shah -
-
પાલક કારેલા નમકીન (Palak Karela Namkeen Recipe In Gujarati)
#RC4Green recipeWeek-4 ushma prakash mevada -
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
વડાનું નામ સાંભળતા જ આપણને બાજરીના લોટના વડા તથા મકાઈના લોટના વડા તરતજ યાદ આવી જાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં રાંધણછઠ્ઠને દિવસે વડા બનાવવામાં આવે છે. પણ ઘણીવાર મુસાફરીમાં નાસ્તામાં પણ લઈ જવાતા હોય છે.આ વડા 4-5 દિવસ સુધી સારા રહે છે.મેં આજે મકાઈના લોટના વડા બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
રવા ના શીરા નું પ્રીમિક્સ અને શીરો
#RB9#Week - 9આ શીરા ના પ્રીમિક્સ માંથી બહુ ફટાફટ શીરો બની જાય છે અને બાળકો બહાર ભણવા જાય ત્યારે સાથે આપી શકાય છે અને તમે પિકનિક માં પણ લઇ જઈ શકો છો. Arpita Shah -
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
રસ ની સીઝન માં અને શીતળા સાતમે મારે ત્યાં જરૂર બને છે, વચ્ચે ઈચ્છા થાય ત્યારે પણ બને Bina Talati -
દેસાઈ વડા (Desai vada recipe in Gujarati)
#EB#week12#cookpadindiaઆ દેસાઈ વડા ને ખાટા વડા , જુવાર - ધઉં ના વડા ના નામે પણ ઓળખાય છે. મારા ફેવરીટ વડા છે. મારા પિયર ની ડીશ છે. મેં લગ્ન પછી પહેલીવાર બનાવીયા મોકો જ નહીં મળતો હતો બનાવવાનો આજ સુધી. આ અનાવીલ બ્રાહમણ ની ટ્રેડિશનલ લોકપ્રિય ડીશ છે. આ વડા ઠંડા અને ગરમ ગરમ પણ મજા માણી શકો છો. Khushboo Vora -
પાલક મગ દાળના દહીં વડા (Palak Moong Dal Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week3 આ વડા ખુબજ પૌષ્ટિક છે.આયર્ન,કેલ્શ્યમ,પ્રોટિન, ભરપૂર માત્રા માં સમાયેલું છે. અમારા ઘર માં બધાને ખૂબજ પ્રિય હોય વારંવાર બનતા રહે છે.આપ સૌને પણ ગમશે Jayshree Chotalia -
બાજરી અને મકાઈ ના વડા (Bajri Makai Vada Reipe In Gujarati)
#EB#WEEK16#શ્રાવણશીતળા સાતમ ના દિવસે વડા બનાવવામા આવે છે. Richa Shahpatel -
વડા (Vada recipe in Gujarati)
આ વડા ને અમારે તઇ કણકી કોરમાં વડા ક છે અને શીતળા સાતમે બનાવાય છે. Amita Vadgama -
થેપલા
#LBથેપલા માં મલાઈ અને દહીં નાખ્યું છે તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગશે. ઘી લગાવી ને ઠંડા થેપલા પણ ખુબ સરસ લાગે છે. અને પિકનિક માં સાથે લઇ જઈ શકાય છે અને બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Arpita Shah -
હેલ્ધી રોટી (Healthy Roti Recipe In Gujarati)
#MBR3બહુ ઓછી વસ્તુથી અને ઝડપથી બની જતી આ રોટી તમે ડાયટીંગ માં લઇ શકો છો.. Sonal Karia -
પૌંઆ ડોનટ વડા (Poha Donut Vada Recipe in Gujarati)
#LB#હેલ્થી_લંચબોકસ_રેસિપી#cookpadgujarati આજે આપણે બનાવીશું ઘરમાં રહેલી વસ્તુ થી એકદમ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી હળવો નાસ્તો એટલે ઇન્સ્ટન્ટ પૌંઆ ડોનટ વડા. આ વડા લોકપ્રિય સાઉથ ઈન્ડિયન રેસિપી માંથી વડાનું ત્વરિત સંસ્કરણ છે. આ વડા દરેક ને પસંદ પડે એવા અને ફક્ત 20 મીનીટ માં તૈયાર થઈ જાય છે. બાજરી, મકાઈ અને મિક્સ લોટ નાં વડા તો બધા બનાવે છે, પણ આજે પૌંઆના ડોનટ વડા કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. આ વડા તમે ગરમ કે ઠંડા ખાઇ શકો છો. આ વડા ચા, કોફી કે દુધ સાથે ખાઇ શકો છો. જો બાજુમાં લીલી ચટણી કે કેચઅપ હોય તો મજા જ કંઇક જુદી આવે છે. આ વડા ને બાળકોના લંચ બોક્સ માં આપી સકાય છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)