ફણગાવેલા કઠોળની ચટપટી (Sprout Kathol Chatpati Recipe In Gujarati)

Geeta Rathod @geeta_rathod72
ફણગાવેલા કઠોળની ચટપટી (Sprout Kathol Chatpati Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા અને બટાકાને બાફી, બાકીની સામગ્રી તૈયાર કરીલો.મમરા ને ધોઈ ને નિતારી લો.
- 2
બાફેલા બટાકાને બારીક સમારવા,મરચા પણ બારીક સમારવા,ખારી શીંગ નાં ફોતરા કાઢી થોડી આખી રાખી બાકીની ભુક્કો કરવી.
- 3
પેનમાં તેલ મુકી તેમાં તજ,લવિંગ,નો ભુક્કો નાખી મરચા તલ અને હળદર નાખી એમા બટાકા,મગ,મઠ અને ચણા નાખવા, ખાંડ લીંબુનો રસ નાખી મિક્સ કરવું, ડુંગળી ભાવતી હોયતો નાખવી,ઉપર કોથમીર નાખવી, લીલી ચટણી અથવા કેચપ પણ નાખી વધું ચટપટી બનાવી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટ્સ ચાટ દહીંપુરી(Sprouts chat dahipuri recipe in Gujarati)
#GA4#Week11#sprouts Divya Dobariya -
-
સ્પ્રાઉટ પુલાવ (Sprout Pulao Recipe in Gujarati)
#AM2શીયાળામાં અલગ અલગ શાકભાજી મીક્સ કરી ને આપણે પુલાવ બનાવતા હોય છે.પણ ઉનાળામાં થોડો પ્રોબ્લેમ થાય.એનડ કોરનો તો બહુ બહાર પણ ન જવાય તો મારી રેસિપી એવી છે કે નાના મોટા બધા ને ભાવશે. એન્ડ હેલ્ધી પણ રહેશે.અને બધા માટે એક ન્યુ રેસિપી પણ થશે. તો બધા ને મજા આવશે.મે આ રેસિપી રેખા કક્કડ ની જોય ને કરી છે.થેકસ ડીયર. Piyu Savani -
-
ફણગાવેલા કઠોળનો કલરફુલ સલાડ (Sprouted Kathol Colourful Salad Recipe In Gujarati)
#GA4 #Week5 ઉનાળા માં શકભાજી ઓછા ભાવે ત્યારે ઓપ્શન માં લેવાય આમ તો બારેમાસ જુદા સલાડ વાપરતા જ હોઈ ઈ છે Bina Talati -
-
-
-
-
-
-
-
-
-
મિક્ષ કઠોળ(Mix Kathol recipe in Gujarati)
#GA4#WEEK11#Sproutsફણગાવેલા કઠોળ જે હેલ્થ માટે ખૂબજ જરૂરી છે. Colours of Food by Heena Nayak -
-
-
ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati)
#સાઈડ ફણગાવેલા કઠોળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે . Kajal Chauhan -
-
-
-
-
ફણગાવેલા મગ નો પુલાવ (Sprouts Moong Pulav Recipe in Gujarati)
#GA4#Week11#sprout#Green onion Prerita Shah -
-
-
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#NFR#No Fire Recipeકઠોળ ખોરાકમાં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડની માત્રા વધારે હોય છે.બધા કઠોળમાં પ્રોટીન ખૂબ માત્રા હોવાથી હેલ્ધી સલાડ છે.લીલા શાકભાજી નાં સલાડમાં ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે.વજન ઘટાડવા માંગતા લોકો માટે તો આશીર્વાદ રૂપ છે.આ ફણગાવેલા કઠોળ સવારે અથવા દિવસે ખાવા જોઈએ. રાત્રે ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. Dr. Pushpa Dixit -
હેલ્થી ચીઝ સ્પ્રાઉટ સલાડ (Healthy Cheese Sprout Salad Recipe In Gujarati)
#GA4#Week5હેલ્થી અને ટેસ્ટી બધાને ભાવતું પાલક સ્પ્રાઉટ સલાડ Bhavna C. Desai -
-
ફણગાવેલા કઠો઼ળ (Sprouted Kathol Recipe In Gujarati)
#NFR#નો Fire Recipeકઠોળ ખોરાકમાં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડની માત્રા વધારે હોય છે.બધા કઠોળમાં પ્રોટીન ખૂબ માત્રા હોવાથી હેલ્ધી સલાડ છે.લીલા શાકભાજી નાં સલાડમાં ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે.વજન ઘટાડવા માંગતા લોકો માટે તો આશીર્વાદ રૂપ છે.આ ફણગાવેલા કઠોળ સવારે અથવા દિવસે ખાવા જોઈએ. રાત્રે ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14646736
ટિપ્પણીઓ