સ્પ્રાઉટ કટલેસ(Sprouts Cutlet Recipe in Gujarati)

 khyati Palan
khyati Palan @cook_27521941
Porbandar

સ્પ્રાઉટ કટલેસ(Sprouts Cutlet Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 1 1/2 વાટકીફણગાવેલા મિક્સ કઠોળ (મગ,મઠ,ચણા)
  2. 1 વાટકીબાફેલા બટાકા નો માવો
  3. 1/2 વાટકીરવો
  4. 1/2 વાટકીઝીણી સમારેલી લીધી ડુંગળી
  5. 1/2 વાટકીઝીણી સમારેલી કોથમીર
  6. 1 ચમચીઆદુ,લસણ,મરચાં ની પેસ્ટ
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીધણાજીરૂ
  10. 1/2 ચમચીચાટ મસાલો
  11. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    પહેલા ફણગાવેલા મિક્સ કઠોળ ને મિક્સરમાં અધકચરા વાટી લેવા

  2. 2

    પછી બીજી બધી સામગ્રી તેમા ઉમેરી મિક્સ કરવી

  3. 3

    હાથમાં થોડું તેલ લગાવી, થોડું મિશ્રણ હાથમાં લઈ મનગમતો આકાર આપવો

  4. 4

    નોનસ્ટીક પેન કે લોઢી મા 2-3 ચમચી તેલ લગાવીને મધ્યમ ગેસ પર કટલેસ ને બન્ને બાજુ શેકવી.

  5. 5

    તૈયાર છે સ્પ્રાઉટ કટલેસ. ટામેટાં કેચઅપ કે મનગમતા કોઈપણ ડીપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 khyati Palan
khyati Palan @cook_27521941
પર
Porbandar

Similar Recipes