વઘારેલો બાજરાનો રોટલો (Vagharelo Bajra Rotlo Recipe In Gujarati)

Sheetal Doshi @cook_25742503
વઘારેલો બાજરાનો રોટલો (Vagharelo Bajra Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરા ના લોટને ચાળી લો. અને પાણીથી લોટ બાંધો.અને સરખી રીતે મસળો.
- 2
હવે લોટ ને મસળો. પાટલા પર થાબળો
- 3
હવે ગેસ પર તા વડી ગરમ કરવામુકો. વે જયારે અને ગરમ થાય એટલે તેમા થાબળેલો રોટલો નાખો.
- 4
અને આ રીતે ત્રણ રોટલા બનાવીને રાખી દો.
- 5
હવે જ્યારે જમવા બેસવુ હોય ત્યારે વધારો રોટલો. તેમા ગેસ પર કડાઇ ગરમ કરવા મૂકો. તેમા તેલ ગરમ કરવા મૂકો. અને તેલ ગરમ થાય એટલે તેમા રાઈ, જીરા નો વધારે કરો.
- 6
હવે તેમા હિગ નાખી છાશથી વધાર કરો. અને તેમા મરચુ, ધાણાજીરું, હળદર, મીઠું, સ્વાદ અનુસાર નાખો.
- 7
હવે કરેલા રોટલા કટકા કરો ઉકળી જાય પછી તેમા કરેલા રોટલા ના ટુકડા નાખો. અને ઉકળવા દો.
- 8
અને તૈયાર છે વધારેલો રોટલો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલો રોટલો(Vagharelo rotlo recipe in Gujarati)
શિયાળા ની ઋતુ માં આપડે રોટલા તો બનાવતા જ હોય તો એ રોટલા માં થી આપડે તેને વઘારી ને ગરમા ગરમ પીરસી તો કઈક અલગ સ્વાદ આવે છે.#GA4#week11#green onion Vaibhavi Kotak -
-
બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajra#garlic Khushi Popat -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#breakfast##buttermilk#જુવાર નો રોટલો એક તંદુરસ્ત ખોરાક છે. પાચન ઝડપી થાઇ છે. સ્વાદ મા પાન બહુ સરસ લગે છે. રોટલા ને પાણી / છાશ થી વાગરી સાકો છો. #GA4 #Week7 Zarna Jariwala -
-
-
-
વઘારેલો ખાટો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#FFC1#cookpadgujarati#Cookpadindiaઢાબા સ્ટાઇલ વઘારેલો ખાટો રોટલો (વીસરાયેલી વાનગી) Sneha Patel -
વઘારેલો રોટલો(Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24આ વાનગી ગુજરાત ની ફેમસ વાનગી છે. બધા ગુજરાતીઓને ઘરમાં બનતી જ હોય છે. ખૂબજ સ્વાદિષ્ટ વાનગી છે .રાત્રિના સમયે ભોજનમાં તથાસાંજના સમયે નાસ્તામાં લઇ શકાય. Pinky Jesani -
-
બાજરા નો વઘારેલો રોટલો (Bajra no vagharelo Rotlo Recipe in Gujarati)
#goldenapron3#week25 Vibha Upadhyay -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
આ મારી ફર્સ્ટ રેસિપી હતી,cookpad માં. એ એકાઉન્ટ તો બંધ થઈ ગયું ,એટલે આજે આમાં મૂકી. Anupa Prajapati -
-
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujrati)
#goldenapron3 #week_16 #Onion#મોમઆ નાસ્તો પણ ઘણા લોકોને પ્રિય છે. આગલે દિવસે સાંજે રોટલા બનાવી બીજા દિવસે સવારે નાસ્તામાં બનાવો વઘારેલો રોટલો. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14648988
ટિપ્પણીઓ (2)