લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821

#GA4
#Week24
લસણી યો રોટલો

લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)

#GA4
#Week24
લસણી યો રોટલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામલીલુ લસણ
  2. 3 ચમચીઘી
  3. ચપટીરાઈ
  4. ચપટીહીંગ
  5. 1/2 ચમચી હળદર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. બાજરા નો લોટ
  8. 8-10 કળીલસણની

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા બાજરા લોટ ચળી ને તેમા મીઠું નાખીને

  2. 2

    તેમા પાણી નાખી ને લોટ મસળ લો બરોબર મળી

  3. 3

    બારાબર બસળ ને તેનો રોટલો ઘડાઈ જાઈ એટલે તેને ચોડવા તાવડી મા નાખો

  4. 4

    બને બાજુ ચોડવી ને રોટલો ઠડો થાવા દો ઠડો થાઈ પછી તેનો ભુકો કરીલો

  5. 5

    હવે લિલુ લસણ ઝીણું સમારી એક વાસણ મા ઘી ગરમ મુકો પછી તેમાં રાઈ હીંગ નાખી ને

  6. 6

    તેમા સુકુ લસણ ખાખી ને લીલુ લસણ નાખો પછી તેમાં મરચું હળદર ધાણાજીરું મીઠું નાખીને હલાવી લેવું

  7. 7

    પછી તેમાં રોટલા નો ભુકો નાખી ને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દેવો

  8. 8

    તો તૈયાર છે લસણી યો રોટલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821
પર

ટિપ્પણીઓ

Similar Recipes