મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)

vijya kanani
vijya kanani @viju123

મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકી ઝીણિ સમારેલી મેથી
  2. 250 ગ્રામ બેસન
  3. 2 ચમચી લીલું લસણ
  4. 1 ચમચી આદુ મરચા લસણ નિ પેસ્ટ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1/4 ચમચી સાજી ના ફુલ
  7. 1લિમ્બુ નો રસ
  8. જરૂર મુજબ પાણી
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    બધા ઘટકો તૈયાર કરી બેસન ને ચાળી લેવું મેથીને પાણીથી ધોઈ લેવી.

  2. 2

    બેસન માં મેથી, મીઠું, આદુ મરચાની પેસ્ટ, સાજી, લીલુ લસણ એડ કરવું તેના પર લીંબુનો રસ એડ કરી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું.

  3. 3

    ગરમ તેલમાં ગોટા બનાવવા. મીડીયમ તાપે તળવા.રેડી છે ગરમાગરમ મેથીના ટેસ્ટી ગોટા મરચાના ભજીયા સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

ટિપ્પણીઓ

Saroj Shah
Saroj Shah @saroj_shah4
mouth watering gota
joi ne khavanu man thai gayu

Similar Recipes