મેથી ના ગોટા(methi na gota recipe in Gujarati)

Daksha Vikani @cook_24955849
#માઇઇબુક
# સુપરશેફ
# પોસ્ટ- ૨૭
મેથી ના ગોટા(methi na gota recipe in Gujarati)
#માઇઇબુક
# સુપરશેફ
# પોસ્ટ- ૨૭
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેથી, લીલા ધાણા, લીલા મરચા,લસણ, મીઠું સ્વાદ અનુસાર, અને સોડા નાખી ને ઉપર લીંબુનો રસ 1/2ચમચી નાખી ને બરાબર હલાવી લો (બેટર જાજી હલાવવું નહીં)
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી લો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી લો અને પછી ભજીયા પળો ને ભજીયા પાળીયા પછી ગેસ થોડો ફુલ કરો
- 3
ભજીયા ને મીડીયમ ફેલ્મ પર તળવા દો ભજીયા તળાય જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો અને પછી તેને ખજુર આંબલી ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથી ના ગોટા સાથે ફુદીના ચટણી(methi na gota in Gujarati)
#વિકમીલ3#માઇઇબુકપોસ્ટ 22#goldenapron3#week24 Bijal Samani -
-
મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
#MW3મેથી ના ગોટા એ ગુજરાતીઓ ની પસંદગી ની ડીશ છે. આમેય શિયાળા દરમ્યાન મેથી ની ભાજી સારી મળે છે તો આ વાનગી જરૂર થી બનાવો. તેને તમે ચા સાથે પણ માણી શકો છો. એક વાર જે આ વાનગી ચાખે એને દાઢે વળગે એવો સ્વાદ હોય છે. તેને તમે દહીં કે લીલી ચટણી સાથે પીરસો. Bijal Thaker -
મેથીના ગોટા (Methi na gota recipe in Gujarati)
#MW3#ભજીયા#મેથીનાગોટા ભજીયા ઘણા બધા અલગ અલગ પ્રકારના બને છે શિયાળાની સિઝનમાં લીલી મેથી ખુબ જ સરસ આવે છે. ચણાના લોટમાં લીલી મેથી નાંખીને તેના ભજીયા એટલે કે ગોટા ખૂબ જ સરસ બને છે. આમ પણ લીલી મેથી શરીર માટે પણ ઘણી ફાયદાકારક હોય છે તો મે આજે ઠંડીની સીઝનમાં લીલી મેથીના ગોટા બનાવ્યા છે. Asmita Rupani -
-
-
-
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
-
મેથી બાજરી ના ગોટા (Methi Bajri Gota Recipe In Gujarati)
#Cooksnep#My Cookpad RecipeHetal chirag Book cooksnep Ashlesha Vora -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળામાં મેથી નો ભરપુર ઉપયોગ કરી પોતાના શરીર ની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી શરીર માંથી વાત ને દૂર કરે છે..અને આ રેસિપી થી ગોટા બનાવી લો તો.. ખુબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે.. Sunita Vaghela -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળામાં મેથી ખૂબ જ ગુણકારી હોય છે.. એના ઢેબરા, ગોટા, શાક વગેરે બનાવી ને ખાવા જોઇએ.. Sunita Vaghela -
લીલાં નાળિયેર ની કચોરી(lila naryeal ni kachori recipe in gujarati)
# માઇઇબુક#સુપરશેફ# પોસ્ટ - ૩૦ Daksha Vikani -
-
મેથી ના ગોટા(Methi na gota recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ16ચોમાસા ની ઋતુ આવે અને કોઈ ના ઘર માં ભજીયા ન બને એવું તો બને જ નહીં. વરસાદ પડતો હોય અને ગરમાગરમ અલગ અલગ ભજીયા મળી જાય તો ખૂબ મજા પડે. તો અહીંયા મેથી ના ભજીયા એટલે કે ગોટા બનાવેલ છે. જે લગભગ બધા ને ખૂબ પસંદ હોય છે. Shraddha Patel -
મેથી ગોટા (Methi Gota Recipe in Gujarati)
મેથી ના ગોટા માં કોથમીર મેથી જેટલી જ વાપરવામાં આવે તો તેમાં કડવાશ નહિ આવે. ખાંડ નાખવાની જરૂર પણ નહિ પડે. મને રસોઈ માં ખાંડ વાપરવી ઓછી પસંદ છે એટલે હું બને ત્યાં સુધી ખાંડ નો ઉપયોગ ઓછો કરુ છું. Disha Prashant Chavda -
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સાઈડજયારે ગુજરાતી થાળી પીરસવા માં આવે ત્યારે સાઈડ ડીશ માં ફરસાણ અવશ્ય મુકવામાં આવે જ છે અને ફરસાણ નું નામ પડે એટલે દરેક ગુજરાતી ને ભજીયા ને ગોટા જ યાદ આવે. એમાંય જો મેથી ના ગોટા હોય તો દૂર સુધી સુગંધ આવે.... જોઈ લો recipe. Daxita Shah -
-
-
-
-
પાલક દાળ વીથ પ્લેન રાઈસ(dal palak with plan rice recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ# પોસ્ટ ૨૦દાળ/ રાઈસ Daksha Vikani -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ખૂબજ સોફ્ટ અને crunchy તથા સૌને ભાવે તેવા ખાસ આ રીતે બનાવો. Reena parikh -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13302539
ટિપ્પણીઓ