બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)

jignasha JaiminBhai Shah @cook_27651777
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ને ચારી લો પછી એમાં મીઠું નાખી મિક્સ કરી લો પછી એક લુવા જેટલો લોટ માં થોડું પાણી નાખી મસળો અને કલાડું ફુલ ગેસ પર તપવો
- 2
પછી એનો લુવો બનાવી અટામણ લઈ હાથ પણ અટામણ વારા કરી રોટલો ઘડી લો પછી કલડા પર રોટલો મૂકી સેકાવા દો
- 3
લાગે કે ઉપર થી કોરો પડે એટલે એને ગોળ ફેરવી બીજી બાજુ પણ સેકી લો પછી તેને ગેસ ઉપર મૂકી ફુલાવી લો પછી તેના પર ઘી લગાવી રસા વારા શાક કે ડખલિયા સાથે સર્વ કરો એમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24બાજરી નો રોટલો મગ, લીલી ચટણી, લસણની ચટણી, છાશ, ગોળ, કચુંબર એમ રોટલો એકલા કરતાં બીજા બધા જોડે સજાવેલો વધુ સરસ લાગે છે. Bansi Thaker -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
આજે મેં બાજરી નો રોટલો બનાવ્યો છે. જે હેલ્થ માટે ખાવા માં સારો છે.#GA4#Week24#Bajri#બાજરીનોરોટલો Chhaya panchal -
બાજરા નો રોટલો ભરેલા રીંગણ બટાકા નું શાક (Bajra Rotlo Bharela Ringan Bataka Shak Recipe In Gujarati
#GA4#Week24બાજરી ખાવી એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. બાજરી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ માં રહે છે અને કોલેસ્ટ્રોલ ઓછું કરી હૃદય ને તંદુરસ્ત રાખે છે.હૃદય ની બીમારી થી બચી શકાય છે. બાજરી ખાવાથી મેગ્નેસિયમ અને પોટેશિયમ મળી રહે છે. મેં અહીંયા બાજરી ના રોટલા સાથે ભરેલા રીંગણાં- બટાકા નું શાક, ઘી - ગોળ, લસણીયા ગાજર, અને છાશ સાથે થાળી પીરસી છે. (લસણીયા ગાજરની રેસિપી મેં આગળ શેર કરી છે.) Jigna Shukla -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Cook with Tawa ma બાજરી નો રોટલો બનાવ્યો છે જે શિયાળા મા બનતો જ હોય છે . सोनल जयेश सुथार -
બાજરી નો મસાલા વાળો રોટલો (Bajri Masala Rotlo Recipe in Gujarati)
બાજરી માં કેલ્શિયમ , મેગ્નેશિયમ , મેંગેનીઝ , ફોસ્ફરસ , વિટામિન બી જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણ માં મળી રહે છે. બાજરી ના રોટલા ખાવા થી બોડી ને એનર્જી અને તાકાત મળે છે . બાજરી ના રોટલા નું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ નો ખતરો ઘટે છે . બાજરી ના રોટલા હાર્ટ ના દર્દીઓ ને રાહત અને શક્તિ આપે છે .#GA4#Week24Bajra Rekha Ramchandani -
લસણિયો બાજરી નો લાડુ
#GA4#week15#ગોળ# લસણ# શિયાળા માં બાજરી અને લસણ શરીર માટે સારું હોય છે તો Nisha Mandan -
-
બાજરી નો રોટલો કડકડતો(rotlo recipe in gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#પોસ્ટકોનો ફેવરીટ છે કડકડતો બાજરી નો રોટલો Daksha Vaghela -
-
-
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#AT#MBR1#CWTબાજરી નો રોટલો શિયાળામાં ખૂબ જ પૌષ્ટિક છે અને તેમાં પણ ગોળ ઘી અને લસણની ચટણી સાથે તો જાણે સોનામાં સુગંધ ભળી હોય તેવો ટેસ્ટ ફૂલ લાગે છે. વડી પાટલા પર થેપીને બનાવવા કરતાં હાથેથી બે હથેળીની મદદથી થેપીને બનાવવાથી રોટલો ખૂબ જ મીઠો લાગે છે. Amita Parmar -
-
લસણીયો બાજરી નો રોટલો (Lasaniyo Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#bajraકાઠિયાવાડી ભાણા માં લસણ ની ચટણી વાળો રોટલો મળી જાય તો મોજ પડી જાય. Thakker Aarti -
બાજરી નો રોટલો
#માસ્ટરક્લાસગુજરાતી ઘર માં બાજરી નો રોટલો ત્રણે ભાણા માં હોઈ છે.એમાં પણ શિયાળા માં બાજરી નો રોટલો ખાવાનું વધારે સ્વાદિષ્ટ લાગે છે. Parul Bhimani -
બાજરી મકાઈ નો રોટલો (Bajri Makai Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબાજરી અને મકાઈના રોટલા તો આપણે બનાવતા જોઈએ છીએ પણ આ રોટલામાં બનાવતી વખતે તેમાં હોલ બનાવ્યા અને રોટલો શેકાઈ જાય પછી તેના ઉપર ઘી, લાલ મરચા પાઉડર અને સાંતળેલુ લીલું લસણ નાખ્યું જેથી રોટલો ખૂબ જ ટેસ્ટી બની ગયો. Neeru Thakkar -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWTબાજરીના રોટલા સાથે રિંગણ બટાકા નું શાક, આથેલા મરચા અને દેશી ગોળ ખાવાની બહુ મજા આવી ગઈ.પ્રોફેશનલ જેવા નથી થયા પણ ટ્રાય કર્યો છે.. Sangita Vyas -
-
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWT#cookpadgujarati#cookpadindia#ઓલ ટાઈમ ફેવરિટ કાઠિયાવાડી રેસિપી બાજરી એ પૌષ્ટિક ધાન્ય છે.તે શહેલાઈ થી પચી જાય છે.અને શિયાળા માં બાજરી ના રોટલા ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
-
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
કાઠિયાવાડી સ્પેશલ જમવાનું નામ આવે એટલે સૌથી પેહલા બાજરી નો રોટલો જ યાદ આવે. Deepika Jagetiya -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LB અમારા ઘરમા રોટલા બધા ને ભાવે. કોઈપણ રોટલા આપો જુવાર, મકાઈ, બાજરી આજ મેં બાજરી ના રોટલા બનવિયા. Harsha Gohil -
લીલી ડુંગરી ની કઢી અને બાજરી નો રોટલો
#CFશિયાળો આવે એટલે હું મારી ઘરે લીલી ડુંગરી ની કઢી બનાવું છું અને તેની સાથે બાજરી ના રોટલા અને ઘી- ગોળ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#બાજરીના રોટલા#GA4 #Week24બાજરી હેલ્થ માટે ખૂબ સારી છે તેનાથી વજન ઘટે છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે શિયાળામાં બાજરી હેલ્થ માટે ખૂબ સારી છે દરેક જરૂરથી ખાવી જોઈએ Kalpana Mavani -
-
બાજરી ના રોટલા નું ચુરમું(bajri na lot nu churmu recipe in gujarati)
#ફટાફટ બાજરી નો રોટલો અને ઘી ગોળ નું મિશ્રણ ખુબજ ફાયદાકારક અને એનર્જેટીક હોય છે. Anupa Thakkar -
-
બાજરી નો મસાલા રોટલો (Bajri Masalo Rotlo Recipe in Gujarati)
દાદીમા ની રીતથી#GA4 #Week24 Nidhi Kunvrani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14651273
ટિપ્પણીઓ (2)