ઉપમેગી (Upmeggi recipe in Gujarati)

હે ચાલો હું કઇક અલગ નવુ લાઇ છું બધાં ફેસબુક અથવા સોસીયલ સાઇડ ઉપર કપલ નામ ના કોમ્બીનેશન કરે છે તેવીજ રીતે મે આજે રસોઇ મા પણ ફ્યુઝન કોમ્બીનેશન લાયવી છું જેમા મે મેગી ન્યુડલ અને મેગી ઉપમા નો ઉપયોગ કરીને #ઉપમેગી બનાવી છે આ રેસીપી મે મારા મન થી બનાવેલી છે હું મારી આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છું આનંદ માનો
ઉપમેગી (Upmeggi recipe in Gujarati)
હે ચાલો હું કઇક અલગ નવુ લાઇ છું બધાં ફેસબુક અથવા સોસીયલ સાઇડ ઉપર કપલ નામ ના કોમ્બીનેશન કરે છે તેવીજ રીતે મે આજે રસોઇ મા પણ ફ્યુઝન કોમ્બીનેશન લાયવી છું જેમા મે મેગી ન્યુડલ અને મેગી ઉપમા નો ઉપયોગ કરીને #ઉપમેગી બનાવી છે આ રેસીપી મે મારા મન થી બનાવેલી છે હું મારી આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છું આનંદ માનો
રાંધવાની સૂચનાઓ
- 1
ફોટામાં બતાવ્યા મુજબ સામગ્રી લેવી બધાઇ વેજ બારીક બારીક કાપી લેવા 1 પઁન મા તેલ નાખી રાઈ જીરું અને કરી લીમડો તતળે ત્યા રે બધાઇ સુધારેલા વેજ નાખી પ્લેટ ઢાંકી દેવી ફક્ત ફીકા મરચાં આપણે પછી ઉમેરવા
- 2
5 મિનિટ પાકવા બાદ તેમા 1 ચમચી આદુ લસણ નો પેસ્ટ નાખી સાતળી દેવું પછીથી તેમાં 1/2 ચમચી મીઠું નાખી અને 1 મેગી મેજીક કયુબ અને મેગી મસાલો નાખી મિક્ષ કરી લો
- 3
પછીથી તેમાં 1/2 ચમચી હળદર પાઉડર 1 ચમચી ધાણા જીરુ પાઉડર અને 1/2 ચમચી ગરમ મસાલો પાઉડર નાખી 1 ગ્લાસ પાણી નાખી ઢાંકી દો 1 ઉકાળો આવે ત્યારે મેગી ને બારીક તુકડા કરી વેજ મા ઉમેરી સાતળી દેવું પાકવા દો
- 4
2 મિનિટ બાદ તેમા કાપેલા ફીકા મરચાં ઉમેરી મિક્ષ કરી લો
- 5
હવે પછીથી મેગી મા થોડોક રસ હોય તેમાં જ મેગી ઘી તડકા ઉપમા નુ પઁકેટ ઉમેરી મિક્ષ કરી લો અને પ્લેટ ઢાંકી દો ઉપમા નુ પઁકેટ નાખો ત્યારે ગઁસ બંધ કરી લો 2 મિનિટ રેસ્ટ આપો પછીથી તેમાં સમારેલા કોથમીર નાખી ઉપર નીચે મીક્ષ કરી લે વુ
- 6
તો તયાર છે ઉપમેગી ગરમા ગરમ સર્વ કરો
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓટ્સ મેગી ખિચડી (Oats Maggi Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#KHICHDI#OATS#BUTTERMILK#COOKPADGUJRATI#ADMIN#OATSMEGGIKHICHDIઆ રેસીપી મે મારા મન થી બનાવેલી છે,, હું હમેશાં આ રેસીપી ઘરે બનાવુ છુ મારા હસબન્ડ ને પણ બહુ ભાવે છે અને ખાવામાં પણ કઇક અલગ લાગે છે તો આ વિક મા મે ઑટસ મેગી ખિચડી બનાવી છે હું કૂકપેડ જોડે શેર કરૂછું આનંદ માનો. Hina Sanjaniya -
-
ભાખરી મેગી મિની પીઝા (Bhakhri Maggi Mini pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabટુ મીનીટ મેગી બધા જ બાળકોને ભાવતી હોય છે. પણ આ વખતે બહુ જ વેરાઈટી બનાવવામાં આવી છે. મેં પણ ભાખરીનો મિની પીઝા બનાવ્યો છે. Jyoti Shah -
મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shah Pratiksha -
વેજ મેગી મસાલા મેજીક ઓટ્સ કટલેટ (Veg Maggi Masala magic Oats Cutlet Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Rachana Sagala -
વેજ મેગી કોઈન (Veg Maggi Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab તમે બધાં એ વેજ મેગી તો ટ્રાય કરી જ હશે આજે હુ તમારી સાથે વેજ મેગી નું બ્રેડ નાં કોમબિનેસન સાથે ની રેસિપી શેર કરવા જઈ રહી છુ Hemali Rindani -
આલુ મટર સબજી (Aloo Matar Sabji Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Coopadgujrati#CookpadIndiaમેગી મેજીક એ મસાલા નો ઉપયોગ કરીને આલુ મટર સબજી બનાવી છે. ખૂબજ ટેસ્ટી બની છે. Janki K Mer -
મેગી ચીલી પોપર્સ (Maggi Chilly Poppers Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની પ્રીય વાનગી. Hetal Shah -
-
મેગી બોલ્સ લોલીપોપ (Maggi Balls lollipop Recipe in Gujarati)
#maggimagicinminutes#collab#cookpadindia Reshma Tailor -
-
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Kanzariya -
અરબી,સ્વીટ પોટેટો હૉટ ડૉગ (Arbi,Sweet potato hot dog recipe in Gujarati)
#GA4#Week11#ARBI#SWEETPOTETO#ARBISWEETPOTETOHOTDOG#COOKPADINDIAઆજે મે કઇક નવી વાનગી બનાવી છે, અરબી અને રતાળા ના વેજ સોસેજ બનાવી ને હૉટ ડૉગ બનાવેલી છે, ખાવામાં કઇક અલગ લાગે છે તો મે આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છુ Hina Sanjaniya -
મેગી ભેળ (Maggi Bhel Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ને ખુબ પ્રિય છે.. આજની recipe મેગી ની ભેળ એ ટીનેજર્સ ને ભાવે તેવી છે.. સાંજે થોડી ભૂખ લાગે ત્યારે મેગી ની ભેળ બનાવી શકાય છે.. ખુબ ચટપટી અને ક્રાંચી હોવા ના કારણે કિડ્સ ને ખુબ ભાવશે.. Daxita Shah -
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમારા બાળકો ને આ મેગી ચીઝ મેજિક બોલ બહુ જ ભાવે છે. ટેસ્ટ માં બહુ સરસ છે અને મોટા ને પણ ભાવે તેવા છે. Arpita Shah -
-
મેગી નેસ્ટ (Maggi Nest Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collabઅહીં મેં મેગી નુડલ્સ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરી ને મેગી નેસ્ટ બનાવ્યા છે. Manisha Kanzariya -
મસાલા મેગી (Masala Maggi Recipe in Gujarati)
મે આજે મેગી બનાવી છે અમારા છોકરાઓ ને બહુ ભાવે જોડે મને પણ ...#MaggiMagicInMinutes#Collab Pina Mandaliya -
મેગી ચોપ્સ (Maggi Chops recipe in Gujarati)
#MaggiMagicinMinutes#collabમેરી મેગી સેવરી ચેલેન્જ🍝🍜 Rinku Rathod -
વેજ મેગી પેટીસ(Veg Maggi Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી અને મેગી મસાલા ના ઉપયોગ કરીને પેટીસ બનાવી જેમાં મેં વેજીસ નો પણ યુઝ કર્યો છે ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
મેગી મસાલા મેજીક મગ દાળ ચીલા (Maggi Masala Magic Moong Dal Chila Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Vibha Rawal -
મેગી વેજી નુડલ્સ રીંગ (Maggi Veggie Noodles Ring Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mona Oza -
ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Avani Parmar -
વેજ પાસ્તા ચીઝી મેગી (Veg Pasta Cheesy Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
એલફ્રેડો મેગી મસાલા(Alfredo maggi masala recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો. દોસ્તો ... આ મેગી હું મારા દીકરા પાસે થી શીખી છુ. તેને આ એલફ્રેડો મેગી ખૂબ જ ભાવે છે. અને ચીઝ થી ભરપૂર હોય તેવી.. તો નાના બાળકો,કે ટીનેજર્સ ને પણ ખૂબ ભાવશે. તો આ એલફ્રેડો મેગી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabનાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી Bhavana Shah -
બેકડ મેગી ચીઝી વેજ (Baked Maggi Cheesy Veg Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Mankad -
મેગી મુઠીયા (Maggi Muthiya Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી મુઠીયા લેફ્ટ ઓવર નું મેક ઓવર....મેગી મુઠીયા બનાવી પાડ્યા Ketki Dave -
પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Chheda -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન..ઓટ્સ ની અને રવાની ઉપમા બનાવી શકાય છે..આજે મર રવા અને વેજિસ ની ઉપમા બનાવી છે. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (4)