બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)

Jalpa Patel
Jalpa Patel @cook_26392764

#GA4
#Week24
#બાજરો
#બાજરો જમવા થી પાચનશક્તિ સારી રહે છે ...
#બાજરા ની બધી વસ્તુ જમવા થી શક્તિ મળે છે ... શરીર મજબૂત બને છે ...

બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)

#GA4
#Week24
#બાજરો
#બાજરો જમવા થી પાચનશક્તિ સારી રહે છે ...
#બાજરા ની બધી વસ્તુ જમવા થી શક્તિ મળે છે ... શરીર મજબૂત બને છે ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૧ વ્યક્તિ
  1. વાટકો બાજરા નો લોટ
  2. ગ્લાસ પાણી
  3. ૧ ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    પેહલા એક રોટલા જેટલો બાજરા નો લોટ લો... કાથરોટ માં અને તેમાં મીઠા વાડું પાણી નાખતા જાવ અને બાજરા ને લોટ ને બાંધતા થાવ.... બોવ કઠણ લુવો ના રાખવો એટલે કે લોટ ને કઠણ નહી પણ પોચો રાખો જેથી...રોટલો ટીપી શકી એ...

  2. 2

    એ લોટ ને લુવો વાળો હાથ થી ગોળ...અને તેને બે હાથો થી ટીપી ને ગોળ ફેરવતા જાવ ને ટીપતા જાવ જેથી રોટલો ધડાઈ ગોળ....અથવા તો તમને બે હાથો થી ના ફાવે તો....રોટલી ના પાટલા પર લુવો લોટ નો રાખી બાજરા નો લોટ ઉપર ભભરાવી....ને હાથે થી ટીપો તો પણ રોટલો બનશે

  3. 3

    ત્યાર બાદ ટીપેલ રોટલા ને...ગેસ પર તાવડી તપી જાય એકદમ બાદ માં એ તાવડી માં રોટલો નાખો પાકવા...

  4. 4

    એક ભાગ ૨ મિનિટ રાખી ને ફેરવી નાખો અને એમ બીજી તરફ સેકો....ત્યાર બાદ એક દમ રોટલો બીજી સાઈડ સેકાઇ જાય તો ૩ વાર એને ઉલટો રાખો જેથી રોટલો ફૂલાસે અને મસ્ત રોટલો બની જસે દડો....

  5. 5

    અને આમ રોટલો તવી પર થી ઉતરી લો ફુલાઈ જાય બાદ માં.....રોટલો બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Patel
Jalpa Patel @cook_26392764
પર

ટિપ્પણીઓ

Similar Recipes