ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. સ્ટફિંગ માટે :
  2. 500 ગ્રામકૉલી ફ્લાવર
  3. 300 ગ્રામપનીર
  4. 1 નંગડુંગળી
  5. 5 નંગલીલા મરચાં
  6. 2 ચમચીકોથમીર બારીક સમારેલી
  7. 2 ચમચીફુદીનો બારીક સમારેલો
  8. 1 ચમચીજીરૂ
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 1 ચમચીમરી પાઉડર
  12. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  13. 1 ચમચીલસણ ની પેસ્ટ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. પરાઠા નો લોટ બાંધવા માટે :
  16. 2 કપઘઉંનો લોટ
  17. મીઠું
  18. 4 ચમચીતેલ મોણ માટે
  19. પરાઠા શેકવા માટે
  20. ઘી
  21. બટર (પરાઠા પર લગાવવા માટે)
  22. ગાર્નિશ માટે ;
  23. લીલી ડુંગળી
  24. સર્વ કરવા માટે :
  25. સફેદ માખણ
  26. લસણની ચટણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફુલાવર ને છીણી લો. પનીરને પણ છીણી લો. ડુંગળી અને મરચાંને બારીક ચોપ કરી લો.

  2. 2

    એક મોટા વાસણમાં છીણેલું ફ્લાવર, છીણેલું પનીર, ડુંગળી, મરચાં, કોથમીર, આદુ-લસણની પેસ્ટ, ફૂદીનો, જીરુ મીઠું અને બધા સુકા મસાલા એડ કરીને સ્ટફિંગ રેડી કરી લો.

  3. 3

    ઘઉંના લોટમાં મીઠું અને તેલનું મોણ નાખીને રોટલી જેવો લોટ બાંધવો.જેથી પરાઠા વણતા ફાટે નહીં.

  4. 4

    રોટલી વણી વચ્ચે સ્ટફિંગ મૂકી પરાઠા વણવા.

  5. 5

    નોન સ્ટીક તવી પર મીડીયમ ફ્લેમ પર સરખા શેકવા. જેથી ક્રિસ્પી થાય.

  6. 6

    તો રેડી છે ગોબી પનીર પરાઠા બટર લગાવો પછી સફેદ માખણ અને ચટણી સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes