ફુલાવર નું મીક્સ શાક (Flower Mix Shak Recipe In Gujarati)

Dimple Seta
Dimple Seta @cook_26095721
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 લોકો
  1. 100 ગ્રામફુલાવર
  2. 50 ગ્રામલીલા વટાણા
  3. 1બટેટું
  4. 1 નંગટામેટું
  5. 1 નંગરિંગણુ
  6. મીઠું સ્વાદનુસાર
  7. 1/2 ચમચીહળદર
  8. 2 ચમચીલાલમરચું
  9. 1 ચમચીધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ શાકને સુધારી લ્યો..

  2. 2

    હવે તેલનો વધાર મૂકી તેમાં બધું શાક નાખી બધા મસાલા નાખી મિક્સ કરી લ્યો..

  3. 3

    હવે તેને 5 મિનીટ માટે કૂક કરી લ્યો તો તૈયાર છે ફુલાવર નું મિક્સ શાક..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimple Seta
Dimple Seta @cook_26095721
પર

ટિપ્પણીઓ

Similar Recipes