લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Hetal Rughani
Hetal Rughani @cook_26446772

લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૫ નંગબાફેલા બટાકા
  2. ૧૦ - ૧૨ કળી લસણની કળી
  3. રેગ્યુલર મસાલા
  4. ૩ ચમચીતેલ
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    બાફેલા બટાકા ના ટુકડા કરી લો.હવે તેલ મૂકી લસણ ની પેસ્ટ ઉમેરવી.એ સાંતળી લો.જરાક પાણી ઉમેરવું.પછી મીઠું, મરચું પાઉડર, લીંબુનો રસ, બટાકા નાં ટુકડા મિક્સ કરી સર્વ કરો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Rughani
Hetal Rughani @cook_26446772
પર

ટિપ્પણીઓ

Similar Recipes