લસણિયા બટાકા (lasniya bataka recipe in Gujarati)

લસણિયા બટાકા (lasniya bataka recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ સામગ્રી ભેગી કરી લો સુકા લાલ મરચા ને ગરમ પાણી માં પલાળી મુકો ત્યાર પછી ટામેટા,લસણ ની કળી, પલાળેલા સુકા લાલ મરચા અને લાલ મરચું પાઉડર,હલ્દી, ધનીયા પાઉડર નાખી મિક્સર માં ક્રશ કરી લો
- 2
કડાઈ ગેસ પર મૂકી તેલ નાખી પછી તેલ ગરમ થઈ જાય તો તેમાં બાફેલા સમારેલા બટાકા નાખી તેની ઉપર સુકા મસાલા નાખી સાંતળો.
- 3
બીજી કડાઈ લઈ ગેસ પર મૂકો તેમાં તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થઈ જાય પછી તેમાં સમારેલા કાંદા નાખી સાંતળો પછી તેમાં ક્રશ કરેલી પેસ્ટ નાખી સાંતળો.
- 4
જ્યાં સુધી ગ્રેવી માંથી તેલ ના નીકળે ત્યાં સુધી સાંતળો થોડી ક વાર પછી તેમાં દહીં નાખી સિજવા દો.
- 5
ગ્રેવી તૈયાર થઈ જાય પછી તેમાં બટાકા નાખી મિક્સ કરો અને જરૂર મુજબ પાણી નાંખો 5 મિનિટ સુધી ઢાંકી ને સીજવા દો.
- 6
તેલ નિકળે એટલે તમારું શાક તૈયાર થઈ ગયું છે છેલ્લે શાક માં ગરમ મસાલો અને લીલાં ધાણા નાખી સર્વ કરો.
- 7
લસણિયા બટાકા તૈયાર થઈ ગયા છે તેને રાઈસ, રોટલી ક પરાઠા સાથે સર્વ કરી શકો છો મે લસણિયા બટાકા ને જુવાર ના રોટલા,પાપડ સલાડ એન્ડ છાસ સાથે સર્વ કયા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#GA4#Week24#garlicલસણીયા બટાકા Arpita Kushal Thakkar -
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 Week 5 તીખા, ચટપટા અને સ્વાદિષ્ટકાઠિયાવાડી લસણીયા બટાકા. આ શાક લોકો શિયાળા માં ખાવાનું પસંદ કરે છે. કારણકે આ શાક માં લસણ નો ઉપયોગ વધુ પ્રમાણ માં કરવામાં આવે છે. તીખાસ પણ વધુ પ્રમાણ માં રાખવામાં આવે છે. આ શાક રોટલી, બાજરી અથવા જુવાર ના રોટલા સાથે પીરસવા માં આવે છે. Dipika Bhalla -
-
-
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe in Gujarati)
બધા બહાર રેસ્ટોરન્ટ માં કાઠિયાવાડી જમવા તો જતા જ હશો અને ત્યાં લસણીયા બટાકા તો ઓર્ડર કરતા જ હશો. કાઠિયાવાડી લસણીયા બટાકા નું શાક બધાં ને બહુ જ ભાવે અને પ્રિય પણ હોય જ. પણ જો એ જ શાક ઘરે બનાવી એ તો કેવી મજા આવે. આમ તો લસણીયા બટાકા બનાવા બહુ જ સહેલા હોય છે. એમાં વધારે મેહનત પણ નથી કરવી પડતી હોતી. વળી એમાં બહાર થી કોઈ સમાન પણ લાવવાની જરૂર પડતી નથી. ઘરે જે સામગ્રી હોય તેમાં થી જ આ લસણીયા બટાકા બની જાય છે અને રોજ એક ના એક બટાકા ના શાક કરતા કંઈક અલગ પણ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
-
લસણિયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
ગુજરાત કાઠયાવાડી લસાનીયા બટાકા હવે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં ખૂબ સરળ હોય છે. જેમાં લસણ વધારે હોવાથી તેને લસાનિયા બટાકા કેહવાય છે. Neeti Patel -
-
-
-
-
-
-
કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week1#કાઠીયાવાડી_લસણીયા_બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)#ઢાબા સ્ટાઈલ કાઠીયાવાડી લસણીયા બટાકા રેસીપી આ કાઠીયાવાડી લસણીયા બટાકા એ સૌરાષ્ટ્ર મા ખુબ જ પ્રખ્યાત છે. આમ પણ સૌરાષ્ટ્ર મા બધી વાનગી ચટIકેદાર અને મસાલેદાર હોય છે. આ કાઠીયાવાડી લસણીયા બટાકા મા લસણ, લાલ મરચાં, ડુંગળી ને ટામેટા નો ઉપયોગ કરી ને ચટIકેદાર ને મસાલેદાર સબજી બનાવવામા આવે છે. મારા બાળકો ને તો આ સબજી બવ જ ભાવી. Daxa Parmar -
-
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#શાક રેસીપી#સમર સ્પેશીયલ રેસીપી#કુકપેડ ગુજરાતી Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (4)