મેજીક મેગી મસાલા ભાજી (Magic Maggi Masala Bhaji Recipe in Gujarati)

Alpa Rajani
Alpa Rajani @Rajani

#MaggiMagicInMinutes
#Collab
હેલો ફ્રેન્ડ્સ આજ હું લઈને આવી છું નાના-મોટા બધાની ફેવરેટ ગરમાગરમ મેજિક મેગી મસાલા ભાજી ...
આમ તો આપણે ભાજી અથવા મિક્સ સબ્જી બનાવતા જ હોઈએ પણ જલદી બની જાય તેવી છે એમાં જો મેગી મેજિક મસાલો નાખ્યો હોય તો ટેસ્ટ નું તો કહેવું જ શું ટેસ્ટ માટે કોઈ શિકાયત હોય જ નહીં અને બાળકો તો ખુશ મ ખુશ ...
આ ભાજીને આપણે રોટલી, રોટલા ,બ્રેડ, પાઉં ,પીઝાના બન અને ઢોસા સાથે તો સ્વાદ નું તો કહેવું જ શું, યમ્મી મમ્મી👌👌👌

મેજીક મેગી મસાલા ભાજી (Magic Maggi Masala Bhaji Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#MaggiMagicInMinutes
#Collab
હેલો ફ્રેન્ડ્સ આજ હું લઈને આવી છું નાના-મોટા બધાની ફેવરેટ ગરમાગરમ મેજિક મેગી મસાલા ભાજી ...
આમ તો આપણે ભાજી અથવા મિક્સ સબ્જી બનાવતા જ હોઈએ પણ જલદી બની જાય તેવી છે એમાં જો મેગી મેજિક મસાલો નાખ્યો હોય તો ટેસ્ટ નું તો કહેવું જ શું ટેસ્ટ માટે કોઈ શિકાયત હોય જ નહીં અને બાળકો તો ખુશ મ ખુશ ...
આ ભાજીને આપણે રોટલી, રોટલા ,બ્રેડ, પાઉં ,પીઝાના બન અને ઢોસા સાથે તો સ્વાદ નું તો કહેવું જ શું, યમ્મી મમ્મી👌👌👌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1પાઉચ મેગી મસાલા એ મેજીક
  2. ૨ નંગટામેટા સુધારેલ
  3. ૨ નંગડુંગળી સમારેલી
  4. 2 નંગ૨ થી ૩ નંગ લીલા મરચા ટુકડી
  5. ૧ ટુકડોઆદુ ખમનેલ
  6. 1 વાટકીસમારેલા ધાણા
  7. 1 વાટકીસમારેલી લીલી મેથી
  8. ૨ નંગલીંબુ રસ
  9. ૧ નંગબટાકા બાફેલ
  10. ૧ નંગરીંગણ મોટુ નાના કટકી
  11. 1વાટકો દુધી ખમણેલી
  12. 1 કપકોબી ખમણેલ
  13. ૧ નંગગાજર ની કટકી
  14. 1 કપલીલા વટાણા
  15. 2 નંગસુકા લાલ મરચા
  16. ૧ નંગતેજ પતા
  17. 1 ચપટીહળદર
  18. 1 ચમચીમીઠું સ્વાદ મુજબ
  19. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેમાં લાલ મરચું અને તેજ પત્તા નાખો ત્યારબાદ તેમાં ટામેટાં,આદુ,ડુંગળી, લીલું મરચું, હળદર નાખો અને પછી બરાબર શેકો, ત્યારબાદ તેમાં એક પાઉચ મેગી મસાલા એ મેજીકનું નાખો.

  2. 2

    આ મિશ્રણને એક કૂકરમાં લઈ તેમાં દૂધી,રીંગણા,કોબી,ગાજર, વટાણા,બટાકા વગેરે બધું નાખી મીઠું, લીંબુ,સમારેલા ધાણા,લીલી મેથી નાખી બરાબર હલાવો કુકર બંધ કરી એક સીટી વગાડો,

  3. 3

    નીચે ઉતારી બરાબર હલાવો,સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરો,તૈયાર છે ગરમા ગરમ મેજિક મેગી મસાલા ભાજી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Rajani
Alpa Rajani @Rajani
પર

ટિપ્પણીઓ

Similar Recipes