મેગી મેજિક રોલ (Maggi Magic Rolls Recipe in Gujarati)

#MaggiMagicInMinutes
#Collab
મેગી સૌ ને પ્રિય હોય છે. અહી મેં મેજિક મસાલા તથા મેગીના ઉપયોગ થી મેજિક રોલ બનાવ્યા છે.
મેગી મેજિક રોલ (Maggi Magic Rolls Recipe in Gujarati)
#MaggiMagicInMinutes
#Collab
મેગી સૌ ને પ્રિય હોય છે. અહી મેં મેજિક મસાલા તથા મેગીના ઉપયોગ થી મેજિક રોલ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ અને સોજી મિક્સ કરી તેમાં બાફેલા બટાકા ઉમેરી સ્વાદ અનુસાર મીઠું નાખી મોઅન નાખી નરમ લોટ બાંધો. તેને ઢાંકી ને ૧૫ મિનિટ રાખી દો.
- 2
મેગી ને પાણી માં બાફી ને નિતારી લો.
- 3
એક પાન માં તેલ લઇ ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે ડુંગળી નાખી સાંતળો.એ સંતડાય એટલે આદુ મરચાં ઉમેરો. ત્યારબાદ પસંદ અનુસાર શાકભાજી(ગાજર ખમણી ને,રેડ, યેલ્લો,ગ્રીન કેપ્સિકમ ઝીણું samari ને,વટાણા ક્રશ કરી ને) ઉમેરો. પનીર ખમણી ને નાખો. બધું બરાબર મિક્સ કરી થોડીવાર ધાંક ને ચડવા દો.
- 4
હવે એમાં મીઠું નાખો. અને મેગી મેજિક મસાલો એક પેકેટ નાખો. બાફેલી મેગી મિક્સ કરો. ગેસ બંધ કરી બધું મિશ્રણ સરખું હલાવી ઠંડુ કરવા રાખો.
- 5
બાંધેલા લોટ માંથી લુવો લઈ થોડી જાડી રોટલી વણો. તેના પર મિશ્રણ પાથરો. તેનો રોલ વાળો.
- 6
રોલ માંથી પીસ કરી ચપટા દબાવો. પેન માં તેલ ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે મિદિયમ તાપ પર રોલ ને શેલો ફ્રાય કરો. બને બાજુ ગુલાબી થાય ત્યાં સુધી કરો.
- 7
ગરમ રોલ ને ટોમેટો સોસ ને ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી મેજિક મસાલા રાઈસ (Maggi magic masala Rice recipe in gujaratI)
#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#CookpadGujarati Parul Patel -
મેગી મેજિક મસાલા ફ્રેન્કી રોલ (Maggi Magic Masala Frenkie Roll Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mradulaben -
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમારા બાળકો ને આ મેગી ચીઝ મેજિક બોલ બહુ જ ભાવે છે. ટેસ્ટ માં બહુ સરસ છે અને મોટા ને પણ ભાવે તેવા છે. Arpita Shah -
મેગી નેસ્ટ (Maggi Nest Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collabઅહીં મેં મેગી નુડલ્સ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરી ને મેગી નેસ્ટ બનાવ્યા છે. Manisha Kanzariya -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Kanzariya -
વેજ મેગી પેટીસ(Veg Maggi Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી અને મેગી મસાલા ના ઉપયોગ કરીને પેટીસ બનાવી જેમાં મેં વેજીસ નો પણ યુઝ કર્યો છે ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
મેગી ચીઝ મસાલા (Maggi Cheese Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી તો બધાની ફેવરેટ છે ચીઝ નાખવાથી ટેસ્ટી લાગે છે અને આ નાસ્તો ઝટપટ બની જાય છે........... Payal Sachanandani (payal's kitchen) -
મેગી ભજીયા(Maggi pakoda recipe in Gujarati)
મેગી તો આજકાલ બધાને ફેવરીટ હોય છે તો એમાંથી જ સરસ મજાના મેગીના ભજીયા બનાવ્યા છે#MW3 Nidhi Jay Vinda -
પનીર મેગી મસાલા વેજ રેપ (Paneer Maggi Masala Veg. Wrap Recipe In Gujarati)
હું લઈ ને આવી છું trending wrap જેમાં મેં MaggiMasala e magic નો ઉપયોગ કર્યો છે.#MaggiMagicInMinutes#Collab Krishna Joshi -
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Shah -
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
-
વેજિટેબલ મેગી રોલ (Vegetable Maggi Roll Recipe In Gujarati)
મેગી નાના મોટા બધા ને ભાવતી વાનગી છે તેને થોડી વધારે હેલ્ધી અને વેજિટેબલ નો ઉપયોગ કરી મે વેજિટેબલ મેગી રોલ બનાવ્યા. Kajal Rajpara -
-
-
મેજિક રોલ
#રાજકોટ21મેજિક રોલ....ચાઈનીઝ પંજાબી.નેગુજરાતી નો અનેરો સંગમ..નાથુ લાય મોટા ને ભાવે તેવો રોલ એટલે મેજિક રોલ Namrataba Parmar -
-
-
મેગી પોપકોર્ન (Maggi Popcorn Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabરેસ્ટોરન્ટ મેનું માં પનીર પોપકોર્ન હોય છે એનાથી પ્રેરણા લઇ ને મે મેગી પોપકોર્ન બનાવ્યા છે. Bhavisha Hirapara -
સ્ટફડ કોર્ન ચાટ પૂરી (Stuffed Corn Chaat Puri Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabસ્ટફિંગ કોર્ન ચાટ પૂરી(બાય મેગી મસાલા ઈ મેજિક) Prafulla Ramoliya -
મસાલા મેજિક મખાના (Masala Magic Makhana Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabએકદમ ઝટપટ બનતી અને એકદમ હેલ્ધી એવી વાનગી સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. rachna -
-
મેગી બર્ગર (Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાના મોટા સૌ કોઈ ની પ્રિય વાનગી છે. હંમેશાં તેમાંથી ઈનોવેશન કરી નવી રેસીપી બનાવીએ છીએ ત્યારે પરિવારજનો ખુશ થઈ જાય છે. આજે મેં ચટપટા મેગી બર્ગર બનાવ્યા છે. Neeru Thakkar -
મેગી પનીર ટિક્કા Maggi Paneer Tikka recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab Sachi Sanket Naik -
બેક્ડ મેગી લઝાનીયા (Baked Maggi Lasagna Recipe in Gujarati)
મેગી નૂડલ્સ નો ઉપયોગ કરીને સૌ ને ભાવે એવું લાસગ્ના બનાવ્યું છે.જે ખૂબ જ સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shah Pratiksha -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
More Recipes
ટિપ્પણીઓ