લસણની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)

Falguni chudasama
Falguni chudasama @cook_25888867
junagadh gujrat

લસણની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ હિન્દીમાં
  1. થી ૧૦ કળી લસણ
  2. 1/2વાટકી ધાણાભાજી
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. 2 ચમચીલાલ મરચું પાઉડર
  5. ૨ નાની ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ હિન્દીમાં
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો

  2. 2

    ત્યારબાદ મિક્સર માલસણ તથા ધાણાભાજી મીઠું અને લાલ મરચું પાઉડર નાખી ક્રશ કરી લો

  3. 3

    ત્યારબાદ થોડું તેલ ગરમ કરી તેમાં તૈયાર થયેલા લસણના મિશ્રણને બરાબર તેલમાં કકડાવી લો તૈયાર છે તમારી લસણની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni chudasama
Falguni chudasama @cook_25888867
પર
junagadh gujrat

ટિપ્પણીઓ

Similar Recipes