રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. બાજરી નો લોટ -1 બાઉલ
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. 1/2 ટી સ્પૂનતેલ
  4. 2 ટી સ્પુન. ઘી
  5. જરૂરિયાત મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાઉલ માં બાજરીનો લોટ લો

  2. 2

    હવે તેમાં મીઠું અને 1/2 ટી. સ્પૂન તેલ નાખો

  3. 3

    હવે તેમાંથી કણક બનાવો. હવે તેને 20 મિનિટ સુધી આરામ કરવા દો

  4. 4

    હવે તેમાંથી રોટલા બનાવો. અને તેને માટીની તપેલી પર નાંખો. તમારી રોટલા ખાવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Deval Inamdar
Deval Inamdar @cook_25614752
પર

Similar Recipes